Gujarat Congress : આગામી સમયમાં ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Elections) યોજાવાની છે જેને લઈને હવે કોંગ્રેસ (Congress) પાર્ટી એક્શનમાં આવી છે. ગુજરાતમાં બનાસકાંઠા (Banaskantha) સીટ જીત્યા બાદ કોંગ્રેસમાં આત્મવિશ્વાસ આવ્યો છે. આ સાથે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાતમાં કરેલી મુલાકાતે વધુ બળ આપ્યુ છે. તેથી હવે આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરુ કરી […]