Gujarat Police: લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા ગુજરાત પોલીસમાં (Gujarat Police) ફરી એક વાર બદલીનો દોર શરુ થયો છે. ત્યારે સુરતમાં (Surat) એકસાથે 41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા આ બદલીનો ઓર્ડ આપવામા આવ્યો છે.સુરત પોલીસ કમિશન અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરતના, સલાબતપુરા, ખટોદરા, ચોક બજાર, કાપોદ્રા, અમરોલી, […]