Gopal Italia : ગઈ કાલે આપ (AAP) નેતા ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) અમદાવાદ પોલીસમાં (Ahmedabad Police) તેમના પ્રમોશનને (promotion) લઈને ટ્વિટ કર્યું હતુ જેને લઈને ભારે ખળભળાટ મચી ગયો હતો. ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો હતો કે, તેમને રાજીનામુ આપી દીધું હોવા છતા તેમને પ્રમોશન આપવામા આવ્યું છે. આ સાથે તેમને હર્ષ સંઘવી પર પણ બરાબરના […]