Surya Grahan 2024 : વૈદિક કેલેન્ડર અનુસાર, સૂર્ય અને ચંદ્રગ્રહણ સમયાંતરે થાય છે, જેની સીધી અસર માનવ જીવન , દેશ અને વિશ્વ પર પડે છે. તમને જણાવી દઈએ કે 2જી ઓક્ટોબરે સર્વ પિતૃ પક્ષ અમાવસ્યાના રોજ બીજું સૂર્યગ્રહણ(Surya Grahan 2024) થવાનું છે. તે તમામ રાશિના લોકોને અસર કરશે, પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમનું નસીબ […]