Gujarat GSRTC News: ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો કરવાથી 27 લાખ મુસાફરો પર થશે અસર. જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, 28 માર્ચ, 2025ના રોજ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો હતો, આમ 9 મહિનામાં બીજીવાર ભાડામાં વધારો કરવા આવ્યો છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે, ST નિગમ […]