gujarat na samachar

Image

હાલારને હલાવી દેતા મેઘરાજા … ! સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ, જામખંભાળિયામાં 18 ઇંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain : ગુજરાતમા (Gujarat) છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે જેના કારણે રાજયના અનેક વિસ્તારોમાં પૂર (Floods) જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashra)  પણ મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે. જામનગર (Jamnagar) શહેરમાં વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે સવારે છ વાગ્યા સુધીમાં 15 […]

Image

ગુજરાતના માથે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય,આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા

gujarat rain alart: રાજ્યમાં ફરી એક વાર વરસાદી (Rain) માહોલ જામ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા મહત્વની આગાહી (forecast) કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જ્યારે આજે રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા […]

Image

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસાદ નોંધાયો

Gujarat Rain Updates:  છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘતાંડવ થઈ રહ્યું છે. ભારે વરસાદને (heavy rains) કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ ઉભી થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં […]

Image

ગુજરાતીઓ અતિભારે વરસાદ માટે રહેજો તૈયાર, આટલા જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

Gujarat Weather Forecast:Gujarat Weather Forecast: થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી એક વાર વરસાદે (rains) ધબધબાટી બોલાવવાનુ શરુ કરી દીધું છે. ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Departmen forecast ) મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની શક્યતા છે. ગુજરાત […]

Image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધારે સાત ઇંચ વરસાદ

Gujarat Weather Forecast: થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી એક વાર વરસાદે (rains) ધબધબાટી બોલાવવાનુ શરુ કરી દીધું છે. ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Departmen forecast ) મુજબ રાજ્યમાં ગઈ કાલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં […]

Image

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ નવસારીના ખેરગામમાં ખાબક્યો વરસાદ

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) થોડા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરુ કરી દીધુ હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ રાજ્યમાં બે દિવસ છુટા છવાયા વરસાદની આગાહી (Rain forecast) કરવામા આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં […]

Image

Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ ખાબક્યો, પાટણમાં સૌથી વધુ વરસાદ

Gujarat Rain : ગુજરાતમાં (Gujarat) સાયકલોનીક સર્ક્યુલેશન (Cyclonic circulation) રહેતા છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch), ઉત્તર ગુજરાતમાં (North Gujarat) અતિભારે વરસાદ (heavy rain ) વરસી રહ્યો છે. જાણકારી મુજબ ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ […]

Image

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ મહેસાણામાં ખાબક્યો વરસાદ

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast ) મુજબ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) બાદ હવે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) મેઘરાજાએ ધડબટાડી બોલાવવાનું શરુ કર્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ (rainfall) નોંધાયો છે જેમાં સૌથી વધુ મહેસાણામાં (Mehsana) 7.4 ઈંચ વરસાદ ખાબક્યો છે. […]

Image

Gujarat Rain Alert : રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, ઘણી જગ્યાએ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું

Gujarat Rain Alert : દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. પૂર અને વરસાદ (Rain)ના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ (Gujarat Rain Alert)ની ચેતવણી […]

Image

Gujarat Rain forecast : ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, ઉપલેટામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

Gujarat Rain forecast : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી ( forecast) મુજબ સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદે ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ  (heavy rainfall) ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના (Valsad) ઉમરગામમાં (Umargam ) 8.2 ઈંચ નોંધાયો છે આ સાથે સુરતમાં (Surat) પણ મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat)ફરી એક વાર સાર્વત્રિક વરસાદની આગાહી (Rain Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે (Meteorological department)આગામી તા.14 જુલાઈ સુધી રાજયમાં ભારે વરસાદની (heavy rain)આગાહી કરી છે. જેમાં આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યેલો એલર્ટ (Yellow Alert)આપવામા આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત સહિતપંચમહાલ, […]

Image

Gujarat Rain Update: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ જિલ્લાઓમાં ફરી મેઘ તાંડવના એંધાણ

Gujarat Rain Update:હવામાન વિભાગની (Meteorological department)આગાહી (forecast) મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર […]

Image

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ, અમદાવાદ, સુરત, જૂનાગઢ સહીત અનેક વિસ્તારોને ઘમરોળ્યું

Gujarat Rain : દેશમાં ચોમાસા (Monsoon)નું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત (Gujarat)ના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ (Gujarat Rain) પડ્યો હતો. જૂનાગઢ (Junagadh)ના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ […]

Image

Gujarat Rain : રાજ્યમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, ક્યાંક રસ્તાઓ પર ભરાયા પાણી તો કયાંક NDRFની ટીમ તૈનાત

Gujarat Rain : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. પરંતુ સતત પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદ (Gujarat Rain)ની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ગઈકાલે ધોધમાર […]

Image

Ahmedabad Rain : અમદાવાદમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત

Ahmedabad Rain : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. પરંતુ સતત પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે છેલ્લા કેટલાક દિવસથી સાચી પડી રહી હોય તેવું લાગે છે. છેલ્લા […]

Trending Video