gujarat monsoon

Image

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ, જાણો આજે ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) ફરી એક વાર વરસાદી માહોલ શરુ થયો છે. વરસાદી સિસ્ટમ શરુ થતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો તો ક્યાંય ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલ વરસાદની આંકડા વિશે વાત કરવામા આવે તો ગુજરાતના 133 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. […]

Image

Gujarat Flood : ગુજરાતમાં ત્રણ દિવસથી પડી રહેલા વરસાદમાં 28ના મોત, સરકાર અને તંત્ર દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ

Gujarat Flood : ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારો અત્યારે પાણીથી તરબોળ બન્યા છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતની જેમ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત બચાવ અને રાહત કામગીરી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સમીક્ષા બેઠક […]

Image

Gujarat Flood : ગુજરાતમાં આકાશી આફતથી ત્રાહિમામ, CM ભુપેન્દ્ર પટેલે રાજ્યના પૂરની પરિસ્થિતિને લઈને કરી સમીક્ષા બેઠક

Gujarat Flood : ગુજરાતમાં હાલ પૂરની પરિસ્થી જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સૌરાષ્ટ્રમાં તો આભ ફાટ્યું છે. અને અવિરત વરસાદ ચાલુ છે. જેના પગલે રોડ રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. લોકો ફસાઈ ગયા છે. સાથે જ રાજ્યમાં ટ્રેનના રૂટ પણ બદલવામાં આવ્યા છે. આ […]

Image

Gujarat Heavy Rain Alert : સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન ! આગામી 48 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Heavy Rain Alert : ગુજરાતમાં કેટલાક દિવસોથી હવામાન ચોખ્ખું રહ્યું હતું, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અને જેના કારણે ગુજરાતમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદ લાવનારી ત્રણ […]

Image

Gujarat Dam : ગુજરાતમાં અત્યારે મોટાભાગના ડેમ ભયજનક સપાટીને પાર, વધુ વરસાદ પડશે તો વિનાશ સર્જાશે

Gujarat Dam : ગુજરાતમાં વરસાદની સ્થિતિ એવી છે કે જાણે સમગ્ર રાજ્યમાં પૂર આવ્યું છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે. રસ્તાઓ મહાસાગર બની ગયા છે અને રાજ્યના મોટાભાગના ડેમ ભરાઈ ગયા છે. આજે એટલે કે 27મી ઓગસ્ટે IMDએ ગુજરાતના 28 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય, સૌરાષ્ટ્રવાસીઓ વરસાદ બગડશે સાતમ આઠમના લોકમેળાઓ

Gujarat Rain Alert : ગુજરાતમાં કેટલાક દિવસોથી હવામાન ચોખ્ખું રહ્યું હતું, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ લાવનારી ત્રણ સિસ્ટમ સક્રિય છેલ્લા ઘણા દિવસોથી વિશ્રામ કરી રહેલ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. […]

Image

Assembly Session : ગુજરાતમાં અતિવૃષ્ટિને લઈને સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય, જગતના તાત માટે 350 કરોડની માતબર રકમની ફાળવણી

Assembly Session : વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં માટે આગામી 5 દિવસ ભારે વાવાઝોડાનું જોખમ, આ જિલ્લાઓ માટે IMDનું એલર્ટ

Gujarat Rain Alert : ગુજરાત પર આ વર્ષે મેઘરાજા વધુ મહેરબાન વધારે જ મહેરબાન બન્યા હોય છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 2 ટકા વધુ વરસાદ થયો છે અને હવે ફરી એકવાર ભારે વરસાદનો સમયગાળો શરૂ થવાનો છે. હવામાન વિભાગે (IMD) ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. તેનું કારણ સાયક્લોનિક સરક્યુલેશન છે, જેના […]

Image

Assembly Session : વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન હોબાળો, કોંગ્રેસના 12 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

Assembly Session : ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ દ્વારા નારાઓ લગાવી સદન બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો અને સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. જે બાદ તેમને વિધાનસભાના સત્રમાંથી તમામ 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાના ચોમાસુ […]

Image

ગુજરાત વિધાનસભા સત્રનો આજેબીજો દિવસ, આ બે મહત્વના સુધારા વિધેયક કરાશે રજૂ

Gujarat Assembly monsoon session 2024 : ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly ) ત્રણ દિવસીય સત્ર ચાલી રહ્યું છે. આજે ચોમાસું સત્રનો (monsoon session) આજે બીજો દિવસ છે. ગઈ કાલે પહેલા દિવસે અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વ સહમતિથી પાસ થયું હતું ત્યારે આજે ગૃહમાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. આજે ગુજરાત માલ સેવા વેરા સુધારક અને નશાબંધી […]

Image

Gandhinagar: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ વિધાનસભામાં માનવબલિ અને કાળા જાદુને અટકાવવા માટેનું બિલ રજુ કર્યું , જાણો બિલમાં શું છે જોગવાઈઓ?

Gandhinagar: ગુજરાત વિધાનસભા સત્રનું(Gujarat Assembly Session) આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થયું છે. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ (Harsh Sanghavi) વિધાનસભામાં માનવબલિ અને કાળા જાદુને અટકાવવા માટેનું બિલ રજુ કર્યું છે. આવિધેયકમાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. કાળા જાદૂ અને અંધશ્રદ્ધા રોકવા માટે આજે ગુજરાત વિધાનસભામાં બિલ રજૂ […]

Image

ગુજરાતમાં અનેક મોટા પ્રશ્નો,સરકાર ટૂંકી મુદતનું સત્ર બોલાવી જનતાનો અવાજ દબાવવાની કોશિશ કરે છે : ચૈતર વસાવા

Chaitar Vasava on Gujarat Assembly session : ગુજરાત વિધાનસભા સત્રનું ( Gujarat Assembly session) આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થયું છે. આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે. ત્રીદિવસીય સત્રમાં બેઠક પ્રારંભે 1 કલાક માટે યોજાતી પ્રજા પ્રશ્નોને વાચા આપતી પ્રશ્નોત્તરી રદ્દ કરીને માત્ર ટુંકી […]

Image

Gandhinagar: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે, કાળા જાદૂ વિધેયક, ભૂતિયા શિક્ષકો સહિતના મુદ્દે થશે ચર્ચા

Gandhinagar: આજથી ગાંધીનગર વિધાનસભા ચોમાસા સત્રની (Gujarat Assembly Session) શરૂઆત થઈ રહી છે. આ સત્ર ત્રણ દિવસ ચાલશે. આજે બપોરે 12 વાગ્યાથી તેની શરુઆત થશે. જાણકારી મુજબ ત્રણ દિવસના ચોમાસું સત્રમાં સરકાર પાંચ વિધેયક લાવશે.જેમાં વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા […]

Image

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આજે આ વિસ્તારોમાં એલર્ટ

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને (Rain) લઈને હવામાન વિભાગે (Meteorological Department) મોટી આગાહી (Forecast) કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઇને આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ […]

Image

Gujarat Rain Forecast : ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદથી તબાહી, 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast : ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ભારે વરસાદને કારણે અનેક ગામડાઓ અને ઘરોમાં પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન થયું છે. જો કે ગઈકાલથી વરસાદી માહોલ […]

Image

Gujarat Rain Forecast : આજે ફરી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત પર આફત બનીને ત્રાટકશે મેઘરાજા, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Gujarat Rain Forecast : રાજ્યમાં ફરી એક વાર વરસાદે ધબધબાટ બોલાવવાનું શરુ કર્યું છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને (Saurashtra-South Gujarat) મેઘરાજાએ ઘમરોળતા ભારે વરસાદ  (Heavy rain) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ Meteorological Department ) દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat)ફરી એક વાર સાર્વત્રિક વરસાદની આગાહી (Rain Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે (Meteorological department)આગામી તા.14 જુલાઈ સુધી રાજયમાં ભારે વરસાદની (heavy rain)આગાહી કરી છે. જેમાં આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યેલો એલર્ટ (Yellow Alert)આપવામા આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત સહિતપંચમહાલ, […]

Image

Gujarat Rain Update: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ જિલ્લાઓમાં ફરી મેઘ તાંડવના એંધાણ

Gujarat Rain Update:હવામાન વિભાગની (Meteorological department)આગાહી (forecast) મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર […]

Image

Gujarat Weather: રાજયમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદની આગાહી, આ જીલ્લાઓમાં મેઘો બોલાવશે બઘડાટી

Gujarat Weather:હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction) મુજબ રાજ્યભરમાં મેઘમહેર (Rain) જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં વરસાદને લઈને મોટી આગાહી (Rain forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામા આવી છે. આ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગે આગામી […]

Image

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી પાંચ દિવસ રહેશે વરસાદનું જોર, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં વરસાદ બનશે વિઘ્ન

Gujarat Rain Forecast : હવામાન વિભાગે ગુજરાત (Gujarat Rain Forecast)માં વરસાદની ચેતવણી આપી છે અને કહ્યું છે કે રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સરક્યુલેશન (Cyclonic Circulation) અને એક્ટિવ ટ્રફના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપી […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જુઓ ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Forecast: હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction)મુજબ રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર (Rain)જોવા મળી રહી છે. હાલ મેઘરાજાએ મધ્ય-દક્ષિણ ગુજરાતને (Central-South Gujarat) ઘમરોળતા ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામા આવી છે. આજે ગુજરાતના 9 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ […]

Image

Gujarat Rain Forecast:રથયાત્રાના દિવસે કેવું રહેશે વાતાવરણ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Gujarat Rain Forecast: ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા (jagannath rathyatra) આગામી 7 જુલાઇના રોજ નીકળવાની છે. ત્યારે બીજી તરફ વરસાદી(Rain) માહોલ છવાયો છે.ત્યારે રથયાત્રા (rathyatra) દરમિયાન હવામાન (weather) કેવુ રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી (prediction) કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં […]

Image

Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast:રાજ્યમાં હવે ચોમાસું (Monsoon) બરાબરનું જામ્યું છે. પાછલા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણા (Mahesana) જિલ્લાના કડીમાં (kadi) સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ સાથે સાબરકાંઠામાં sabarkantha) વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સાબરકાંઠાના ઈડરમાં 4 ઈંચ, હિંમતનગરમાં 2 ઈંચ, તો પ્રાંતિજમાં દોઢ […]

Image

Gujarat Weather: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 178 તાલુકામાં વરસાદ, આજે ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી

Gujarat Weather:સમગ્ર રાજ્યમાં (Gujarat)મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ગઈ કાલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra)અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat)મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી જુનાગઢમાં ભારે વરસાદથી (heavy rain)જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બપોર બાદ અમદાવાદ (Ahmedabad)સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે 11 જિલ્લામાં […]

Image

Gujarat Rain Forecast : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની IMD ની આગાહી, આ રાજ્યોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Gujarat Rain) વરસ્યો હતો. આજે પણ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતમાં […]

Image

Gujarat Heavy Rain : સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, વહેલી સવારથી જ જામનગર, દ્વારકા સહીત અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ

Gujarat Heavy Rain : દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસા (Monsoon)ની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢ (Junagadh)ના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ […]

Image

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ, અમદાવાદ, સુરત, જૂનાગઢ સહીત અનેક વિસ્તારોને ઘમરોળ્યું

Gujarat Rain : દેશમાં ચોમાસા (Monsoon)નું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત (Gujarat)ના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ (Gujarat Rain) પડ્યો હતો. જૂનાગઢ (Junagadh)ના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ […]

Image

Gujarat Rain : રાજ્યમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, ક્યાંક રસ્તાઓ પર ભરાયા પાણી તો કયાંક NDRFની ટીમ તૈનાત

Gujarat Rain : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. પરંતુ સતત પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદ (Gujarat Rain)ની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ગઈકાલે ધોધમાર […]

Image

Ahmedabad Rain : અમદાવાદમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત

Ahmedabad Rain : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. પરંતુ સતત પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે છેલ્લા કેટલાક દિવસથી સાચી પડી રહી હોય તેવું લાગે છે. છેલ્લા […]

Image

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

Image

Gujarat Rain Forecast : રાજ્યના આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, બાકીના કેટલાક જિલ્લાઓમાં પણ એલર્ટ અપાયું

Gujarat Rain Forecast : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)ની […]

Image

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ, આજે અમદાવાદ સહીત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ (Gujarat Rain) વરસ્યો હતો. અને આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

Image

Rain Forecast : UPથી લઈને ગુજરાત સુધી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, કેન્દ્રીય હવામાન વિભાગે શું કરી આગાહી ?

Rain Forecast : દેશમાં ચોમાસુ (Monsoon) ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાં અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Rain Forecast) કરી છે. તે જ સમયે, 26 અને 27 જૂન 2024 ના રોજ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને […]

Image

Gujarat Rain Forecast : ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, કેન્દ્રીય હવામાન વિભાગે ભારે પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી

Gujarat Rain Forecast : આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત (Gujarat )ના દરિયાકાંઠાના દક્ષિણ ભાગોમાં સમયસર પહોંચી ગયું હતું પરંતુ ચોમાસું નવસારી (Navsari)થી આગળ ઘણા દિવસો સુધી આગળ વધ્યું ન હતું. જો કે ચોમાસું વધુ આગળ (Gujarat Rain Alert) વધી રહ્યું છે અને ઉત્તર સરહદ વેરાવળ, ભરૂચ, રાજપીપળા, છોટા ઉદેપુર અને ત્યાંથી મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું રેડ એલર્ટ, ગાંધીનગરથી 7 NDRFની ટીમ સ્ટેન્ડબાય

Gujarat Rain Alert : ગુજરાતમાં અત્યારે નૈઋત્યનું ચોમાસુ (Monsoon) બેસી ગયું છે. ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain)નું આગમન થઇ ગયું છે. આજે પણ સવારથી ઘણી જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ઘણા રાજ્યના કેટલાક વિસ્તારો […]

Image

Pavagadh Rain : પંચમહાલના પાવાગઢમાં ધોધમાર વરસાદ, ડુંગર પરથી પાણીના ધોધ વહેતા થયા

Pavagadh Rain : ગુજરાતમાં અત્યારે નૈઋત્યનું ચોમાસુ (Monsoon 2024) બેસી ગયું છે. ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ ગયું છે. આજે પણ સવારથી ઘણી જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ઘણા રાજ્યના કેટલાક વિસ્તારો અને […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનું હવામાન વિભાગનું રેડ એલર્ટ, માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ લગાવાયો

Gujarat Rain Alert : આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત (Gujarat )ના દરિયાકાંઠાના દક્ષિણ ભાગોમાં સમયસર પહોંચી ગયું હતું પરંતુ ચોમાસું નવસારી (Navsari)થી આગળ ઘણા દિવસો સુધી આગળ વધ્યું ન હતું. જો કે ચોમાસું વધુ આગળ (Gujarat Rain Alert) વધી રહ્યું છે અને ઉત્તર સરહદ વેરાવળ, ભરૂચ, રાજપીપળા, છોટા ઉદેપુર અને ત્યાંથી મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું […]

Image

Gujarat Rain : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, 26 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની છે આગાહી

Gujarat Rain : દેશભરમાં કાળઝાળ ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેથી ગરમીથી થોડી રાહત મળી શકે. આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતમાં 24 જૂનથી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 21 થી 26 જૂન દરમિયાન અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), સુરત (Surat), […]

Trending Video