Rahul Gandhi : કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ગઈ કાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુઓ વિશે કંઈક એવું કહ્યું, જેના પછી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ના હિંદુઓ (Hindus) અંગેના નિવેદન બાદ દિલ્હીમાં ભાજપ (Delhi BJP)ના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને […]