Surendranagar : રાજ્યમાં કેટલાક સમયથી કૌભાંડમાં ભાજપના નેતાઓના નામ સામે આવતા હોય છે. જેમાં સરકારી ભરતીના કૌભાંડમાં, સરકારી જમીન બારોબાર વેંચી નાખવાનું કૌભાંડ, કે રોડ-રસ્તાના કોન્ટ્રેક્ટના કામ આપવા બાબતે કૌભાંડ, જીએસટી કૌભાંડ, અને નકલી ટોલનાકું ઉભું કરી પૈસા કમાવાનું કૌભાંડ, આવા તો ભાજપના નેતાઓના નામે અનેક ભ્ર્ષ્ટાચારના રેકોર્ડ છે. ભાજપના નેતાઓ પોતાના મળતિયાઓને પણ ફાયદો […]