Gujarat News : ગુજરાતના વહીવટી તંત્ર માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર કેડરની ટ્રેઈની IAS પૂજા ખેડકર (Pooja Khedkar) જેવો કાંડ ગુજરાતમાં પણ થયો હોવાની શક્યતાઓ છે જેના કારણે તંત્ર એકશનમાં આવ્યું છે. ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ આપ્યો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટ ના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની […]