IMD Weather Forecast: હવામાન વિભાગે (Meteorological Department) ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર છત્તીસગઢ પર દબાણના પ્રભાવ હેઠળ, 11 સપ્ટેમ્બરે મધ્ય ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ મધ્યપ્રદેશમાં 11મી સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય અને દક્ષિણ મિઝોરમમાં 13 થી 14 સપ્ટેમ્બર સુધી ભારે […]