Gujarat Flood : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે ચોતરફ વિનાશ વેરાયો છે. ગુજરાતના જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર અને વડોદરામાં તો જાણે આકાશી આફત વરસી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકશાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા હવે […]