Gujarat Election : ગુજરાતમાં આજે જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે મતદાન શરુ થઇ ગયું છે. આ ચૂંટણીમાં 19,84,730 પુરુષ મતદારો જ્યારે 19,01,410 સ્ત્રી મતદારો તથા 15 અન્ય વોટર્સ પોતાનો કિંમતી મત આપશે. કુલ 38,86,285 મતદારો આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. […]