Gujarat DGP

Image

Gujarat ના નવા DGP તરીકે જી.એસ. મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો તેમની અત્યાર સુધીની કારકિર્દી વિશે

Gujarat પોલીસને લાંબા સમય બાદ નવા કાયમી પોલીસ મહાનિર્દેશક (DGP) મળ્યા છે. 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જી. એસ. મલિક (જ્ઞાનેન્દ્ર સિંહ મલિક)એ સોમવારે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના આગમન સમયે ગુજરાત પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. […]

Image

હવે પોલીસ વિભાગમાં પણ લાલિયાવાડી !ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે જનાર 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ અન્ય સામે તપાસના આદેશ

Gujarat Police :ગુજરાતમાં (Gujarat) ભુતિયા ક્ષિક્ષકોની ઘટના સામે આવી હતી જેમાં ચોલુ નોકરીએ શિક્ષકો ક્યાંક વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા તો ક્યાંય શિક્ષકો સતત ગેર હાજર રહેતા હતા અને તેમનો નોકરી ચાલુ બોલાતી હતી ત્યારે ગુજરાતમાં શિક્ષકો બાદ હવે પોલીસકર્મીઓ પણ ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે જતા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે  પોલીસ વડા […]

Image

Gujarat Police : ગુજરાતના PI અને PSIની બદલીના પરિપત્ર પર સ્પષ્ટતા, DGP વિકાસ સહાયે કહ્યું, આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જ નથી

Gujarat Police : થોડા દિવસ પહેલા ગુજરાત પોલીસમાં PI અને PSI ની બદલીઓના મામલે પરિપત્ર વાયરલ થયો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા પીએસઆઈ કે પીઆઇ તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહિ તેવો પરિપત્ર વાયરલ થયો હતો જેને લઈને ગુજરાત DGP વિકાસ સહાયે સપષ્ટ […]

Image

Gujarat Police : આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે

Gujarat Police :ગુજરાત પોલીસના (Gujarat Police) કર્મચારીઓ અને અધિકારીઓને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય (vikas sahay) દ્વારા મોટો નિર્ણય લેવામા આવ્યો છે. જે પ્રમાણે હવે હવે પોલીસની આંતરજિલ્લા બદલીની (transfers) તમામ સત્તા રાજ્ય પોલીસ વડા પાસે રહેશે. આંતરિક બદલીઓ અગાઉ રેંજ IG કરતા હતા ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એક રેંજમાં આંતરિક બદલીઓ રેંજ […]

Image

રાજસ્થાનમાં સરકારી નોકરીનો વાયદો અને ગુજરાતમાં નોકરી છીનવતી ભાજપાની સરકાર!

ગુજરાતમાં 6400 ટીઆરબી જવાનોને છૂટા કરવાનું ફરમાન કરી ગુજરાતમાં બેરોજગારી વધારાતું પગલું ભર્યું

Trending Video