Gujarat politics : કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તા ભાજપની ભરતી મેળા અંગે કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, ભૂતકાળમાં અંગ્રેજો સામે લડ્યા હતા હવે નવા અંગ્રેજો સામે કોંગ્રેસ લડી રહી છે, આજે દેશમાં ભાગલા પડી રહ્યા છે ભાગલા પાળો અને રાજનીતિ છે, જાતિ, ધર્મ, ભાષાથી જુદા પાડવામા આવે છે […]