Gujarat cabinet will go to Ayodhya : અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ અનેક દિગ્ગજ નેતાઓ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. જાણવા મળી રહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનાં સભ્યો ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા જશે. ગુજરાતનું મંત્રી મંડળ અયોધ્યા જશે ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો […]