Gujarat assembly elections

Image

Jamnagar: કાલાવડની એક બેઠક પર BJP ઉમેદવાર બિનહરીફ, આપ અને કોંગ્રેસને કોઈ ઉમેદવાર જ ન મળ્યા

Jamnagar: ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો.ત્યારે ભાજપ (BJP) દ્વારા છેલ્લા દિવસે સૌથી મોટો દાવો કરાયો હતો. 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ભાજપ ચૂંટણી પહેલા જ બિન હરીફ થઈ છે. ત્યારે જામનગરની કાલાવડ નગરપાલિકામાં પણ ભાજપે એક બેઠક પર બિન હરીફ ખાતું ખોલ્યુ છે. કાલાવડ નગરપાલિકાની એક બેઠક […]

Image

Ahmedabad:ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે AAPએ ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મેદાને ઉતાર્યા

Ahmedabad :  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Local government elections) પડઘમ વાગી ગયા છે.જેમાં જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે આવતી કાલે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. જેથી હવે રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે ભાજપે અમુક જિલ્લાઓમાં ઉમેદવારો જાહેર કરી […]

Image

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છતા નિરસ માહોલ, પ્રદેશ નેતાઓની વધી ચિંતા

Gujarat local government elections : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local government elections) પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થતા ઉમેદવારી પત્ર ભરવાના પણ શરુ થઈ ગયા છે તમામ રાજકીય પક્ષોએ મુરતિયાઓની પસંદગી કરવાની કવાયતમાં લાગી ગયા છે. પરંતુ રાજ્યમાં હજુ ચૂંટણીનો માહોલ ઠંડોગાર જોવા મળી રહ્યો છે મતદારોમાં અને કાર્યકરોમાં ચૂંટણીને લઈને કોઈ […]

Image

કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈને ભાજપમાં ધમધમાટ, રાપર-ભચાઉ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

kutchh: ગુજરાતમાં ચૂંટણીના (Election) પડઘમ વાગી ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local government elections) જાહેર થયા પછી રાજકીય પક્ષોના કાર્યાલયમાં કાર્યકર્તાઓનો જમાવડો થઈ રહ્યો છે. રાજકીય પક્ષોના કાર્યલયમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો છેલ્લો 01 ફેબ્રુઆરી હોવાથી રાજકીય પક્ષો દ્વારા સેન્સ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. […]

Image

જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની કવાયત વચ્ચે અમિત શાહ આવશે ગુજરાત, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Amit Shah in Gujarat: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. જે બાદ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ એવું પણ કહેવામા આવી રહ્યુ છે કે, હાલ જિલ્લા અને શહેર પ્રમુખોની પસંદગીને લઈને ભાજપનું કોકડું ગુચવાયુ છે ત્યારે […]

Image

પાલિકા-ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મોટું અપડેટ, ક્યારે થશે ચૂંટણીની જાહેરાત ?

Municipal-Gram Panchayat Election In Gujarat: ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને (Local government elections) લઈને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને મોટુ અપડેટ સામે આવ્યું છે જેમાં જાણવા મળી રહ્યું છે કે, ઉત્તરાયણ બાદ ગમે તે ઘડી પાલિકા-પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. પાલિકા-ગ્રામ પંચાયતની […]

Image

Alpesh Thakor : વાવમાં ભાજપની જીત બાદ અલ્પેશ ઠાકોર ગર્જ્યા, ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ પણ કર્યા આકરા પ્રહાર

Alpesh Thakor : બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ગઈકાલે ભાજપની જીત થઇ. જે જગ્યાએ ત્રિપાંખિયો જંગ સર્જાયો હતો ત્યાં હવે ભાજપનું કમળ ખીલી ગયું છે. ગઈકાલે જયારે ચૂંટણીનો માહોલ ચાલતો હતો ત્યારે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત ભારે આત્મવિશ્વાસ સાથે જોવા મળ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણ રાઉન્ડની મતગણતરી બાદ સમગ્ર પરિણામ પલટાઈ ગયું. જેમાં કોંગ્રેસ જીતમાંથી […]

Image

Vav By Election : વાવ બેઠકના પરિણામને લઈને તૈયારીઓ પૂર્ણ, પાલનપુરના મતગણતરી સેન્ટર પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા

Vav By Election : ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક પર સૌકોઇની નજર મંડાયેલી છે. 13 નવેમ્બરે આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. હવે આવતીકાલે 23 નવેમ્બરે આ બેઠકનું પરિણામ જાહેર થવાનું છે. આ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી […]

Image

Vav Assembly By Election: વાવના પરિણામ પહેલા આ તસવીર ભાજપની ઉંઘ હરામ કરી દેશે !

Vav Assembly By Election: બનાસકાંઠાની (banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર મતદાન બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે મતદાન બાદ પણ વાવમાં રાજકારણ ગરમાયેલું છે. વાવમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ વચ્ચેના જંગમાં અપક્ષ તરીકે માવજી પટેલે પણ ઝંપલાવતા ચૂંટણી રસપ્રદ બની હતી. ત્યારે માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંઘાવતા ભાજપ માટે મુશ્કેલી ઉભી […]

Image

Vav Assembly By Election: રાજનીતિ રાવણ પાસેથી શીખો…Thakarshi Rabari એ ફરી એક વખત કોંગ્રેસ પર કર્યો કટાક્ષ !

Vav Assembly By Election: બનાસકાંઠાની (banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર મતદાન બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) તેમજ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ  (Mavji patel) પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પરિણામ પહેલા વાવમાં કોંગ્રેસમાં ફરી એક વાર નારાજગીના સૂર ઉઠી રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીનું નિવેદન ચર્ચામાં […]

Image

‘ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જૂદા છે’ માવજી પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે ગેનીબેન ઠાકોરનું નિવેદન

Vav By-Election : વાવ વિધાનસભાની પેટાચૂંટણીને (vav by election) હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર (swrupji thakor), કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત (gulabsinh Rajput) અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ (mavji patel) વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વાવની ચૂંટણીનો આ જંગ વધુ રસપ્રદ બનતો […]

Image

Vav By Election : ‘એવું મામેરું ભરો કે સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાય’ માવજી પટેલે કોની પાસે કરી મામેરાની માંગ ?

Vav By Election : વાવ પેટાચૂંટણીના (Vav By Election) પડઘમ વાગી રહ્યા છે હવે મતદાનને ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે આ વિધાનસભાની પેટાચૂંટણી છે પરંતુ અત્યારે લોકસભાની ચૂંટણીના જેવો માહોલ વાવમાં જોવા મળ્યો છે ભાજપ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓએ વાવમાં ધામા […]

Image

Vav By Election: શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પ્રચારમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને લોકોને શું કહ્યું ?

Shaktisinh Gohil on Purushottam Rupala: વાવ પેટાચૂંટણીના (Vav By Election) પડઘમ વાગી રહ્યા છે હવે મતદાનને ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે આ વિધાનસભાની પેટાચૂંટણી છે પરંતુ અત્યારે લોકસભાની ચૂંટણીના જેવો માહોલ વાવમાં જોવા મળ્યો છે ભાજપ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓએ વાવમાં […]

Image

Vav by Election : માવજી પટેલ ભાજપની બી ટીમ છે ? આના પર માવજી પટેલે શું ધડાકો કર્યો ?

Vav by Election : વાવમાં (Vav) પેટાચૂંટણીને હવે આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવામાં ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) સહિત અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પુરજોશમાં ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જે રીતે અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેને જોતા કોંગ્રેસ અને ભાજપની મુશ્કેલીમાં વધારો થતો જણાઈ રહ્યો છે. તેવામાં […]

Image

Vav By Election : વાવમાં માવજી પટેલના લલકાર્યા બાદ પાટીલ આવ્યા મેદાને, પેટાચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Vav By Election : બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર અત્યારે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને હવે વાવમાં દરેક પક્ષ દ્વારા પ્રચાર પડઘમ શરુ થઇ ગયા છે. વાવમાં જયારે હવે પેટાચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ભાજપના દિગ્ગજ નેતાઓ […]

Image

vav by election: વાવમાં આ ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, અધિકારીઓ થયા દોડતા

vav by election: વાવ પેટા ચૂંટણીને (vav by election) લઈને હાલ બરાબરનો માહોલ જામ્યો છે. ભાજપ (BJP)- કોંગ્રેસ (Congress) અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે તેવામાં ત્રણેય ઉમેદવારો હાલ જીત માટે એડીચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે. એક તરફ ઉમેદવારો મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ વાવમાં મતદાત […]

Image

vav by election: મહંતશ્રી રાજેન્દ્રગીરી બાપુએ કહ્યું- માવજી પટેલ જીતવાના નથી! સમજો સમીકરણો

vav by election: વાવ પેટા ચૂંટણીને (vav by election) લઈને હાલ બરાબરનો માહોલ જામ્યો છે. ભાજપ (BJP)- કોંગ્રેસ (Congress) અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે તેવામાં ત્રણેય ઉમેદવારો હાલ જીત માટે એડીચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે. તેમજ હાલ દરેક પક્ષના નેતાઓ પોત પોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં […]

Image

Geniben Thakor એ Vav બેઠક પર હક જમાવતા Bjp ને ફેંક્યો જીતનો પડકાર!

Vav By Election: બનાસકાંઠાની (Banaskantha) વાવ બેઠક પર ચૂંટણીને (Vav By Election) લઈને હાલ માહોલ ગરમાયો છે. ભાજપના (BJP) ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર(Swarupji Thakor) , કોંગ્રેસના (Congress) ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh Rajput) અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) મતદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહને જીતાડવા માટે ગેનીબેન પણ કોઈ કસર […]

Image

Vav By election: વાવમાં ભાજપે મોટા નેતાઓને ઉતાર્યા મેદાને, જાણો જીત માટેની ભાજપની શું છે નવી રણનીતિ

Vav By election: વાવ બેઠકની પેટા ચૂંટણી (Vav by-elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ભાજપ (BJP)  અને કોંગ્રેસ (Congress) પોત  પોતાના ઉમેદવારોને જીતાડવા માટે બંન્ને પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તેવામાં ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના બળવાખોળ નેતા માવજી પટેલએ અપક્ષ ઉમેદવારી નોંધાવીને જોરશોરશી પ્રચાર પ્રસાર […]

Image

જાહેર સભામાં ભાજપ પર બરાબરના ગાજ્યા માવજી પટેલ, સી આર પાટીલને પડકાર ફેંકતા કહ્યું- પાટીલનો પાવર ઉતારવાનો છે !

Vav by election: આગામી 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Vav assembly by election) યોજાવાની છે. મતદાનને માત્ર ગણતરીના દિવસો છે એટલે હવે ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) અને અપક્ષ ઉમેદવાર કામે લાગી ગયા છે.  આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાવાનો છે. ટિકિટ ન મળતાં ભાજપના નારાજ નેતા માવજી […]

Image

ભાજપ જીતશે એવું મહેરબાની કરીને ન વિચારે, ભાજપ ક્યાંય હરીફાઈમાં પણ નથી : ગુલાબસિંહ રાજપૂત

Vav by election: આગામી 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Vav assembly by election) યોજાવાની છે. મતદાનને માત્ર ગણતરીના દિવસો છે એટલે હવે ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) અને અપક્ષ ઉમેદવાર કામે લાગી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાવાનો છે. ટિકિટ ન મળતાં ભાજપના નારાજ નેતા માવજી […]

Image

ભાજપના ઉમેદવાર જીત માટે ભૂવાના સહારે !સ્વરૂપજી ઠાકોર જીતવા માટે ભુવાજી પાસે દાણા જોવડાવા ગયા

vav by election : બનાસકાંઠા જિલ્લાની હાઇપ્રોફાઇલ વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુત (Gulabsinh Rajput)અને ભાજપે સ્વરુપજી ઠાકોરને (Swarupji Thakor) મેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપમાંથી ટિકિટ ન મળવાથી નારાજ માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપનું ટેન્શન વધ્યું છે તેવામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે […]

Image

Vav By Election: અપક્ષ ઉમેદવારે ભાજપના સ્વરુપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહના ફોર્મમાં વાંધો ઉઠાવ્યો, ફોર્મ રદ નહીં થાય તો કોર્ટમાં જવાની ઉચ્ચારી ચીમકી

Vav By Election : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવમાં પેટાચૂંટણીના (Vav By Election) કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor), કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh  Rajput) અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji patel) સહીત કુલ 27 ઉમેદવારી ફોર્મ ભરાયા […]

Image

Vav Assembly By Election: નિર્ભય ન્યુઝ સાથેની વાતચીતમાં ઠાકરશીનો મોટો ખુલાસો, જાણો ગુલાબસિંહે ઠાકરશીને કેવી રીતે મનાવ્યા ?

Vav Assembly By Election: ગુજરાતમાં હાલ વાવ  (Vav) બેઠકની પેટાચૂંટણીએ ચર્ચાઓ જગાવી છે. બનાસકાંઠાની (Banaskantha) આ હાઈપ્રોફાઈલ બેઠક પર પેટાચૂંટણીને કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં ગેનીબેનના  (Geniben thakor) નામથી ચર્ચામાં આવેલ વાવ બેઠક પર હવે નવા ધારાસભ્ય માટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આ બેઠક પર હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે. […]

Image

Vav Assembly By Election :ઠાકરશી રબારીની તબિયત લથડી, ગુલાબસિંહ રાજપૂત અને કે પી ગઢવી પહોંચ્યા હોસ્પિટલ

Vav Assembly By Election: ગેનીબેનની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે જેમ જેમ ચૂટણી નજીક આવી રહી છે તેમ તેમ આ બેઠક પર રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. આ બેઠક ગેનીબેન ઠાકોરનો (Geniben thakor) ગઢ ગણાય છે. જેથી ગેનીબેનની નજીકના ગણતા ગુલાબસિંહ રાજપુતને (Gulabsinh Rajput) ઉમેદવાર જાહેર […]

Image

ભાજપ ઉમેદવાર મુકશે પરંતુ તેની પાસે કોઈ પાવર નહીં હોય, તે પાણી પણ ઉપરના નેતાને પૂછીને પીવે છે : ગેનીબેન ઠાકોરે ભાજપ પર સાધ્યુ નિશાન

Banaskantha : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવ (vav) બેઠકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી […]

Image

Vav Bye Election :વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ કોંગ્રેસની કારોબારી અને સેન્સ પ્રક્રિયા, ભાજપમાં જોડાવવાની અટકળોને લઈને ઠાકરશી રબારીનું મોટુ નિવેદન

Vav Bye Election : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવ (vav) બેઠકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ […]

Image

Vav Bye Election : વાવ બેઠક પર પેટા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં, ગાંધીનગરમાં સેન્સ પ્રક્રિયા બાદ આજે યોજાઈ રીવ્યુ બેઠક

Vav Bye Election : ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. આ ચૂંટણીને લઈને હવે દરેક પક્ષ સક્રિય થઇ ગયા છે. આ બેઠક પર કોંગ્રેસ અને ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ રહેલું છે. પરંતુ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને બનાસકાંઠા બેઠક પર હાર મળતા ભાજપ અને સી.આર પાટીલ સક્રિય થયા છે […]

Image

Vav Bye Election : વાવ બેઠક પર પેટાચૂંટણીને ધ્યાને લઇ ભાજપ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે, ભાજપના નિરીક્ષકો પહોંચશે બનાસકાંઠા

Vav Bye Election : ગુજરાતમાં અત્યારે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટ ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. જેને લઈને હવે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયુ છે. વાવ બેઠક પર ગેનીબેન ધારાસભ્ય હતા પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં જીતી ગયા અને સાંસદ બની જતા વાવ વિધાનસભા બેઠક ખાલી હતી. જે બાદ તેના પર પેટ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી […]

Image

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખેલાશે ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે ચૂંટણી

Vav Assembly by Election 2024: બનાસકાંઠા (Banaskantha ) જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક વાવ (Vav) પર વિધાનસભાની પેટાચૂંટણી (Assembly by Election) યોજાવવાની છે. કેન્દ્રીય ચૂંટણીપંચે ગઈકાલે (15 ઓક્ટોબર) ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી હતી. 13 નવેમ્બરે વાવ બેઠકની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની જાહેરાત થતા કોંગ્રેસ […]

Image

Assembly Session : ગુજરાતમાં અતિવૃષ્ટિને લઈને સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય, જગતના તાત માટે 350 કરોડની માતબર રકમની ફાળવણી

Assembly Session : વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા […]

Image

Assembly Session : વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન હોબાળો, કોંગ્રેસના 12 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

Assembly Session : ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ દ્વારા નારાઓ લગાવી સદન બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો અને સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. જે બાદ તેમને વિધાનસભાના સત્રમાંથી તમામ 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાના ચોમાસુ […]

Image

ગુજરાત વિધાનસભા સત્રનો આજેબીજો દિવસ, આ બે મહત્વના સુધારા વિધેયક કરાશે રજૂ

Gujarat Assembly monsoon session 2024 : ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly ) ત્રણ દિવસીય સત્ર ચાલી રહ્યું છે. આજે ચોમાસું સત્રનો (monsoon session) આજે બીજો દિવસ છે. ગઈ કાલે પહેલા દિવસે અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વ સહમતિથી પાસ થયું હતું ત્યારે આજે ગૃહમાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. આજે ગુજરાત માલ સેવા વેરા સુધારક અને નશાબંધી […]

Image

Gandhinagar: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ વિધાનસભામાં માનવબલિ અને કાળા જાદુને અટકાવવા માટેનું બિલ રજુ કર્યું , જાણો બિલમાં શું છે જોગવાઈઓ?

Gandhinagar: ગુજરાત વિધાનસભા સત્રનું(Gujarat Assembly Session) આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થયું છે. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ (Harsh Sanghavi) વિધાનસભામાં માનવબલિ અને કાળા જાદુને અટકાવવા માટેનું બિલ રજુ કર્યું છે. આવિધેયકમાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. કાળા જાદૂ અને અંધશ્રદ્ધા રોકવા માટે આજે ગુજરાત વિધાનસભામાં બિલ રજૂ […]

Image

Assembly Session : ગુજરાતમાં ચોમાસુ સત્રમાં ઉઠ્યો ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો, શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આપી સફાઈ

Assembly Session : ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ ત્રિ-દિવસીય ચોમાસુ સત્રમાં પહેલા દિવસે જ ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જવાબ આપ્યો હતો. થોડા દિવસ પહેલા જ 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ગૃહમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય […]

Image

ગુજરાતમાં અનેક મોટા પ્રશ્નો,સરકાર ટૂંકી મુદતનું સત્ર બોલાવી જનતાનો અવાજ દબાવવાની કોશિશ કરે છે : ચૈતર વસાવા

Chaitar Vasava on Gujarat Assembly session : ગુજરાત વિધાનસભા સત્રનું ( Gujarat Assembly session) આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થયું છે. આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે. ત્રીદિવસીય સત્રમાં બેઠક પ્રારંભે 1 કલાક માટે યોજાતી પ્રજા પ્રશ્નોને વાચા આપતી પ્રશ્નોત્તરી રદ્દ કરીને માત્ર ટુંકી […]

Image

Gandhinagar: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે, કાળા જાદૂ વિધેયક, ભૂતિયા શિક્ષકો સહિતના મુદ્દે થશે ચર્ચા

Gandhinagar: આજથી ગાંધીનગર વિધાનસભા ચોમાસા સત્રની (Gujarat Assembly Session) શરૂઆત થઈ રહી છે. આ સત્ર ત્રણ દિવસ ચાલશે. આજે બપોરે 12 વાગ્યાથી તેની શરુઆત થશે. જાણકારી મુજબ ત્રણ દિવસના ચોમાસું સત્રમાં સરકાર પાંચ વિધેયક લાવશે.જેમાં વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા […]

Image

Ahmedabad BJP : ભાજપ કાર્યકરનો લેટરબોમ્બ બન્યો ચર્ચાનો વિષય, અમદાવાદ ભાજપના 4 નેતાઓના ભ્ર્ષ્ટાચારની ખોલી પોલ

Ahmedabad BJP : ભાજપના નેતાઓ વચ્ચે જ એટલા આંતરિક વિખવાદો છે કે એમને કોંગ્રેસ કે દુશ્મનોની જરૂર નથી. 3 દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. જેને પગલે નેતાઓ પણ છાકટા બની ગયા છે. પાર્ટીમાં અંદરો અંદરના વિખવાદો જ એટલા છે કે જ્યારે દુશ્મની વધે ત્યારે એકબીજાની પોલ ખોલતા હોય છે. પત્રકાંડ એમાં સામાન્ય થઈ ગયા છે. […]

Image

Chhota Udepur : નસવાડીમાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામને, મેન્ડેટવાળા ઉમેદવારની થઇ જીત

Chhota Udepur : ભાજપમાં અંદરો અંદરનો જૂથવાદ હવે ખુલીને બહાર આવ્યો છે. પહેલા પણ આપણે જોયું હતું કે જ્યારે ઇફકોની ચૂંટણીમાં ભાજપ (BJP)ના બે જૂથ આમને સામે આવ્યા હતા. અને હવે છોટાઉદેપુર (Chhota Udepur) જીલ્લાના નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી (Election)માં ભાજપના બે જૂથ દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી હતી. જે દેખાડે […]

Image

Gujarat માં વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ થશે AAP-Congress નું ગઠબંધન? AAP એ કોંગ્રેસ પાસે માંગી આ બેઠકો

Gujarat Politics : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) લઈને હાલ તમામ પક્ષો એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી (Gujarat assembly by-elections) પણ યોજાશે. ત્યારે આ પેટાચૂંટણીમાં પણ આપ- કોંગ્રેસ ગઠબંધનમાં (AAP-Congress alliance) લડી શકે છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં થઈ શકે છે ગઠબંધન સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી […]

Trending Video