gujarat assembly election

Image

Gujarat Congress : કોંગ્રેસને મજબૂત બનાવવા મુકુલ વાસનિક ગુજરાત મુલાકાતે આવશે, ત્રણ દિવસીય સૌરાષ્ટ્રમાં નાખશે ધામા, કાર્યકરો સાથે સીધો સંવાદ

Gujarat Congress : ગુજરાતમાં આવતા વર્ષે એટલે કે 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અને તે પહેલા જ દરેક પક્ષ ધીમે ધીમે તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સંગઠનને નવેસરથી સક્રિય અને મજબૂત બનાવવા માટે AICCના મહાસચિવ, ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક 8થી 10 જુલાઈ દરમિયાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન […]

Image

Umreth By Polls : મુખ્ય ચૂંટણી કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, ઉમરેઠમાં પેટા ચૂંટણીની જાહેરાત

Umreth By Polls : આજે મુખ્ય ચૂંટણી કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના ચાર રાજ્યો તમિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ, કેરળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં પણ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી […]

Image

ચૂંટણી માટે 2 વર્ષ બાકી છે પણ તાબડતોડ પ્રવાસ… ભાજપના ગઢ Gujaratપર શા માટે આટલું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે રાહુલ ગાંધી?

Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે ગુરુવારે, ભાજપનો ગઢ ગણાતા ગુજરાતની મુલાકાત લેશે. તેઓ જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC) ના પ્રમુખો માટે એક તાલીમ શિબિરમાં ભાગ લેશે. આજે આ 10 દિવસીય શિબિરનો છેલ્લો દિવસ છે. રાહુલ ગાંધીની છ મહિનામાં ગુજરાતની આ સાતમી અને એક અઠવાડિયામાં બીજી મુલાકાત છે. આ બે મુલાકાતો રાહુલના […]

Image

Kadi Result : કડીમાં ફરી એક વખત લહેરાયો ભાજપનો ભગવો, 38,904 મતની રેકોર્ડ બ્રેક લીડથી રાજેન્દ્ર ચાવડાની જીત

Kadi Result : આજે કડી અને વિસાવદર બેઠક પર મતગણતરી શરુ થઇ ગઈ છે. 19 જૂને આ બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. અને તેના કારણે જ આ બંને બેઠક પર હાલ ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કડીમાં 57.90 ટકા થયું હતું. અને આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી છે. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની પ્રચંડ […]

Image

Kadi Election Result : કડીમાં 10 રાઉન્ડની ગણતરી પૂર્ણ, ભાજપ સતત કોંગ્રેસ અને AAP કરતા આગળ

Kadi Election Result : આજે કડી અને વિસાવદર બેઠક પર મતગણતરી શરુ થઇ ગઈ છે. 19 જૂને આ બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. અને તેના કારણે જ આ બંને બેઠક પર હાલ ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. અને ખાસ કરીને વિસાવદર જીતવું અત્યારે દરેક […]

Image

Kadi Election Result : કડી બેઠક પર પેટા ચૂંટણીનો જંગ, કોણ મારશે આ વર્ચસ્વની લડાઈમાં બાજી ?

Kadi Election Result : કડી બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. અને તેની સાથે કડી બેઠક પર હાલ મતગણતરી શરુ થઇ ગઈ છે. કડી બેઠક પર એક મહિલા સહિત કુલ 24 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયુ છે. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી છે. મતગણતરી માટે 60 જેટલો સ્ટાફ ફરજ તૈનાત છે. મતગણતરી GTU- ITR […]

Image

Gujarat Election Result : વિસાવદર અને કડીમાં પેટાચૂંટણીની મતગણતરી શરુ, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે વર્ચસ્વનો જંગ

Gujarat Election Result : આજે કડી અને વિસાવદર બેઠક પર મતગણતરી શરુ થઇ ગઈ છે. 19 જૂને આ બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. અને તેના કારણે જ આ બંને બેઠક પર હાલ ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. અને ખાસ કરીને વિસાવદર જીતવું અત્યારે દરેક […]

Image

Visavadar Election : વિસાવદરના બે ગામોમાં ફરી મતદાન પૂર્ણ, જુઓ અત્યારસુધીમાં કેટલું થયું મતદાન ?

Visavadar Election : વિસાવદરમાં છેલ્લા કેટલાક દિવસમાં પેટા ચૂંટણીના કારણે રાજકારણ ગરમાયુ છે. ગઈકાલે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું ગઈકાલે મતદાન પૂર્ણ થઇ ગયું છે. વિસાવદર બેઠક માટે હાઈ-પ્રોફાઇલ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા આ બેઠક પર ખુબ ચર્ચામાં રહ્યા. આજે ફરી બે ગામમાં […]

Image

Gujarat By Election : વિસાવદર અને કડીના પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ, 5 વાગ્યા સુધીમાં બંને બેઠકો પર કેટલા ટકા થયું મતદાન ?

Gujarat By Election : આજે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે. બંને વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. કડી બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,89,746 છે. તો વિસાવદર બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,61,052 છે. વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો છે. પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયુ […]

Image

Gujarat By Election : વિસાવદર અને કડીમાં જામ્યો પેટા ચૂંટણીનો જંગ, વિસાવદરમાં કડી કરતા વધુ મતદાન

Gujarat By Election : આજે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે. બંને વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. કડી બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,89,746 છે. તો વિસાવદર બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,61,052 છે. વિસાવદરમાં 297 મતદાન મથકો પર મતદાન અને કડીમાં 294 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. આમ […]

Image

Kadi Election : કડીમાં પેટા ચૂંટણીમાં જામ્યો ત્રિપાંખિયો જંગ, નીતિન પટેલે મતદાન કર્યા બાદ BJPની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

Kadi Election : વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. કડીમાં અનુસૂચિત જાતિ (SC) ઉમેદવારો માટે અનામત બેઠક ફેબ્રુઆરીમાં ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાનથી ખાલી પડી છે. ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે 2012માં બેઠક જીતનારા ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા […]

Image

Gujarat By Election : વિસાવદર અને કડીમાં જામ્યો પેટા ચૂંટણીનો જંગ, અત્યારસુધીમાં કેટલા ટકા થયું મતદાન ?

Gujarat By Election : આજે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે. બંને વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. કડી બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,89,746 છે. તો વિસાવદર બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,61,052 છે. વિસાવદરમાં 297 મતદાન મથકો પર મતદાન અને કડીમાં 294 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. આમ […]

Image

Kadi Election : કડીની પેટાચૂંટણીમાં જામ્યો રાજકીય જંગ, બળદેવજી ઠાકોરના નિવેદન પર ભાજપના જયરાજસિંહ પરમારનો જવાબ

Kadi Election : ગુજરાતમાં અત્યારે કડી અને વિસાવદરની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે કડીની બેઠક જીતવા માટે પણ ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને જીતાડવા પક્ષના દિગ્ગજ નેતાઓ હવે મેદાને આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ આ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ નેતા અને કડીના […]

Image

BJP Guajrat : ગાંધીનગરમાં આવતીકાલે ભાજપની બેઠક, સાંસદ અને ધારાસભ્યોને આવ્યું પ્રદેશ અધ્યક્ષનું તેડું

BJP Guajrat : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બદલાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. અને હવે આ મામલે ક્યાંક ભાજપ પણ ખુબ સક્રિય જોવા મળી રહ્યું છે. આવતીકાલે એટલે કે 12 એપ્રિલ 2025ના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એક બેઠક ગાંધીનગરમાં યોજાવાની છે. અને આ બેઠકમાં તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને ઉપસ્થિત રહેવા […]

Image

‘સાંસદોનો પગાર વધ્યો તો ધારાસભ્યોનો પણ પગાર વધારો’ ગુજરાતના આપ કોંગ્રસેના ધારાસભ્યોએ સરકાર પાસે કરી માંગ

Gujarat MLAS salary: કેન્દ્ર સરકારે સાંસદોના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં 24%નો બમ્પર વધારો કર્યો છે. સરકારે મોંઘવારીને ધ્યાનમાં લઈને આ પગાર વધારો કર્યો છે. ત્યારે સાંસદોનો પગાર વધારા ગુજરાતના આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ પગાર વધારો કરવાની માંગ કરી છે. જેમાં ચૈતર વસાવા, તુષાર ચૌધરી, ઈમરાન ખેડાવાલા, વિમલ ચુડાસમાં […]

Image

વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેરાત પહેલા જ આપ- કોંગ્રેસમાં ભડકો, મનીષ દોષીએ આપ્યું મોટુ નિવેદન

Visavadar: જૂનાગઢની (Junagad) વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar assembly) પર પેટાચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ (Harshad Ribdia) હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા હવે વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જો કે, હજુ સુધી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખ […]

Image

ભાજપ મને મેદાને ઉતારે તો ચૂંટણી લડવાની મારી તૈયારી છે : ભૂપત ભાયાણી

Visavadar: જૂનાગઢની (Junagad) વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar assembly) પર પેટાચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ (Harshad Ribdia) હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા હવે વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જો કે, હજુ સુધી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખ […]

Image

Visavadar – ભેંસાણ બેઠક પર ચૂંટણીને લઇ પ્રાંત કચેરીએ યોજાઈ બેઠક, હર્ષદ રિબડીયાએ પિટિશન પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો

Visavadar : જૂનાગઢની વિસાવદર ભેંસાણની વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રાંત કચેરીએ સર્વ પક્ષીય બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાઈ હતી. વિસાવદર ભેંસાણમાં પેટા ચૂંટણી યોજાઈ તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. વિસાવદર પ્રાંત કચેરી ખાતે રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્રની બેઠક યોજાઈ. પ્રાંત અધિકારી દ્વારા લીગલ ફ્રેમ વર્ક બાબતે વાંધા સૂચનો રજૂ […]

Image

વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીના એંધાણ, હવે ભુપત ભાયાણી અને હર્ષદ રીબડીયામાંથી ભાજપ કોને ઉતારશે મેદાને?

Visavdar: કાયદાકીય રીતે ગુંચના કારણે અત્યારસુધી ખાલી પડેલી વિસાવદર (Visavdar) બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની સામે હાઈકોર્ટમાં (gujarat high court) થયેલ અરજી હર્ષદ રિબડીયાએ (Harshad Ribadia) પાછી ખેંચતા વિસાવદર વિધાનસભા પેટા ચુંટણીનો માર્ગ મોકળો થયો છે. ઉલ્લેખનીય છે કે, આપના ઉમેદવાર ભુપત ભાયાણીની (Bhupat Bhayani) ચૂંટણી પરિણામને પડકાર અપાયો […]

Image

લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર બેઠક પર ચુંટણીના એંઘાણ, હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી

Visavdar : કાયદાકીય રીતે ગુંચના કારણે અત્યારસુધી ખાલી પડેલી વિસાવદર (Visavdar) બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની સામે હાઈકોર્ટમાં (gujarat high court) થયેલ અરજી હર્ષદ રિબડીયાએ (Harshad Ribadia) પાછી ખેંચતા વિસાવદર વિધાનસભા પેટા ચુંટણીનો માર્ગ મોકળો થયો છે. ઉલ્લેખનીય છે કે, આપના ઉમેદવાર ભુપત ભાયાણીની (Bhupat Bhayani) ચૂંટણી પરિણામને […]

Image

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાતે, જિલ્લા પ્રમુખો સાથે મહત્વની બેઠક કરી

Rahul Gandhi : આજથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, હાલ ગુજરાતમાં ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. કોંગ્રેસ હવે મરણ પથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસમાં નવા […]

Image

Surat : આવતીકાલે વડાપ્રધાન મોદી સુરત મુલાકાતે જશે, કોન્વોયનાં રૂટમાં એક છોકરો જતા PSIનો માર મારતો વિડીયો વાયરલ

Surat : આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે જવાના છે. જેને લઈને શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગતરોજ સુરત પોલીસ દ્વારા PMના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસના આ રિહર્સલ સમયે એક બાળક સાઇકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને […]

Image

BJP Gujarat : ગુજરાતમાં નગરપાલિકાઓના પ્રમુખોની વરણી શરુ, ગઢડામાં હિતેશ પટેલ તો બીલીમોરામાં મનીષ પટેલ બન્યા પ્રમુખ

BJP Gujarat : ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રમુખ અને મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 4 માર્ચે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ગઢડા નગરપાલિકા પ્રમુખ […]

Image

Gujarat Assembly: પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ મામલે ભાજપના ધારાસભ્યનો ચૈતર વસાવાને સણસણતો જવાબ, કહ્યું – પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ નથી થઈ

Gujarat Assembly : ગુજરાત સરકારનાં (Gujarat government) આદિજાતિ વિકાસ મંત્રાલય (Tribal Development Ministry) દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (post-matric scholarship) ચાલુ વર્ષ 2024-25 માટે બંધ કરવાનાં નિર્ણય વિરુદ્ધ આદિવાસી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે આજે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુજ્યો હતો. આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે […]

Image

Gujarat Assembly : વિધાનસભા ગૃહમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે હોબાળો, ચૈતર વસાવા સહિત આદિવાસી ધારાસભ્યોને ગૃહમાંથી કરાયા સસ્પેન્ડ

Gujarat Assembly : ગુજરાત સરકારનાં (Gujarat government) આદિજાતિ વિકાસ મંત્રાલય (Tribal Development Ministry) દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (post-matric scholarship) ચાલુ વર્ષ 2024-25 માટે બંધ કરવાનાં નિર્ણય વિરુદ્ધ આદિવાસી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે આજે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુજ્યો હતો. આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે […]

Image

BJP Gujarat:ખેડા અને ડાકોરમાં વિજેતા થયેલા અપક્ષના 12 સભ્યો ભાજપમાં જોડાતા ભાજપને બહુમતિ

BJP Gujarat: તાજેતરમા યોજાયેલી નગર પાલિકાઓની ચૂંટણીઓમાં (municipal elections) ભાજપે (BJP) અનેક જગ્યાએ ભારે બહુમતીથી જીત મેળવી છે પરંતું કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી. જેથી ભાજપ ચૂંટણીના પરિણામો બાદ પૂર્ણ બહુમતી મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અને તેમાં ભાજપને ક્યાંક સફળતા પણ મળતી જણાવી રહી છે. એક સમયે […]

Image

ચૂંટણીમાં ભુંડી હાર બાદ કોંગ્રેસ પરિવર્તન તરફ ! ગુજરાત સહિત 6 રાજ્યોના સંગઠન માળખામાં કર્યા મોટા ફેરફાર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની નિમણૂક

Gujarat Congress: દિલ્હીમાં (Delhi) તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body elections) પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ ( Congress) પાર્ટી એક્શનમાં આવી છે અને સમગ્ર દેશમાં સંગઠનને મજબૂત કરવા માટે કવાયત હાથ ધરી છે ત્યારે આ માટે કોંગ્રેસે સંગઠમાં મોટા ફેરફારો કરવાના શરુ કર્યા છે.જેમાં કોંગ્રેસે ગુજરાત સહિત 6 રાજ્યોમાં મોટા ફેરફાર કર્યા છે કોંગ્રેસ અનેક […]

Image

Jamnagar: કાલાવડની એક બેઠક પર BJP ઉમેદવાર બિનહરીફ, આપ અને કોંગ્રેસને કોઈ ઉમેદવાર જ ન મળ્યા

Jamnagar: ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો.ત્યારે ભાજપ (BJP) દ્વારા છેલ્લા દિવસે સૌથી મોટો દાવો કરાયો હતો. 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ભાજપ ચૂંટણી પહેલા જ બિન હરીફ થઈ છે. ત્યારે જામનગરની કાલાવડ નગરપાલિકામાં પણ ભાજપે એક બેઠક પર બિન હરીફ ખાતું ખોલ્યુ છે. કાલાવડ નગરપાલિકાની એક બેઠક […]

Image

Gujarat Election : રાજ્યમાં ગાંધીનગર ખાતે શરુ થશે કંટ્રોલ રૂમ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ રાજ્ય ચૂંટણી આયોગનો નિર્ણય

Gujarat Election : ગુજરાત રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ સમગ્ર ચૂંટણી પ્રકિયા દરમિયાન […]

Image

Ahmedabad:ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે AAPએ ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મેદાને ઉતાર્યા

Ahmedabad :  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Local government elections) પડઘમ વાગી ગયા છે.જેમાં જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે આવતી કાલે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. જેથી હવે રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે ભાજપે અમુક જિલ્લાઓમાં ઉમેદવારો જાહેર કરી […]

Image

ગુજરાત ભાજપને બળવાનો ડર તો જુઓ ! નામ જાહેર કરવાને બદલે ચુપકે ચુપકે ભાજપે નક્કી થયેલા ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવાની આપી દીધી સુચના

Gujarat BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે.ત્યારે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટે ભાજપની બે દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઈ કાલે પુરી થઈ છે ત્યારે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરવાને બદલે પાર્ટીએ જે-તે જિલ્લા કે શહેરના પ્રમુખોને સંબંધિત ઉમેદવારોના નામની યાદી આપી દીધી છે. ભાજપે તદન ગુપ્ત […]

Image

Gujarat BJP: ભાજપમાં ટિકિટ મેળવવા માટે લાગી હોડ, સક્ષમ ઉમેદવારની પસંદગી કરવી ભાજપ માટે અઘરી બની

Gujarat BJP: ગુજરાતમાં જુનાગઢ મહાનગર પાલિકા ( Junagadh Municipal Corporation) અને 66 નગર પાલિકાઓની ચૂંટણી (66 Municipal Corporations) યોજાવા જઈ રહી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને 1લી ફેબ્રુઆરીએ ઉમેદવારના ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટે ભાજપની બે દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઇ ગઇ છે.ગઈ કાલે […]

Image

કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈને ભાજપમાં ધમધમાટ, રાપર-ભચાઉ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

kutchh: ગુજરાતમાં ચૂંટણીના (Election) પડઘમ વાગી ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local government elections) જાહેર થયા પછી રાજકીય પક્ષોના કાર્યાલયમાં કાર્યકર્તાઓનો જમાવડો થઈ રહ્યો છે. રાજકીય પક્ષોના કાર્યલયમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો છેલ્લો 01 ફેબ્રુઆરી હોવાથી રાજકીય પક્ષો દ્વારા સેન્સ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. […]

Image

જિલ્લા અને શહેર પ્રમુખો પહેલાં પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ કરાશે ? રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ

BJP Gujarat: હાલમાં ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી છે ત્યારે ઉતરાયણ પહેલાં ગુજરાતમાં ભાજપ શહેર-જિલ્લા પ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થાય તેમ કહેવામા આવી રહ્યુ હતુ પરંતુ હજુ સુધી શહેર-જિલ્લા પ્રમુખના નામોની જાહેરાત થઈ નથી. તેવામા હવે પક્ષના વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે, જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિ પહેલાં ભાજપનું મોવડી મંડળ […]

Image

જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની કવાયત વચ્ચે અમિત શાહ આવશે ગુજરાત, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Amit Shah in Gujarat: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. જે બાદ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ એવું પણ કહેવામા આવી રહ્યુ છે કે, હાલ જિલ્લા અને શહેર પ્રમુખોની પસંદગીને લઈને ભાજપનું કોકડું ગુચવાયુ છે ત્યારે […]

Image

પાલિકા-ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મોટું અપડેટ, ક્યારે થશે ચૂંટણીની જાહેરાત ?

Municipal-Gram Panchayat Election In Gujarat: ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને (Local government elections) લઈને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને મોટુ અપડેટ સામે આવ્યું છે જેમાં જાણવા મળી રહ્યું છે કે, ઉત્તરાયણ બાદ ગમે તે ઘડી પાલિકા-પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. પાલિકા-ગ્રામ પંચાયતની […]

Image

Alpesh Thakor : વાવમાં ભાજપની જીત બાદ અલ્પેશ ઠાકોર ગર્જ્યા, ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ પણ કર્યા આકરા પ્રહાર

Alpesh Thakor : બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ગઈકાલે ભાજપની જીત થઇ. જે જગ્યાએ ત્રિપાંખિયો જંગ સર્જાયો હતો ત્યાં હવે ભાજપનું કમળ ખીલી ગયું છે. ગઈકાલે જયારે ચૂંટણીનો માહોલ ચાલતો હતો ત્યારે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત ભારે આત્મવિશ્વાસ સાથે જોવા મળ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણ રાઉન્ડની મતગણતરી બાદ સમગ્ર પરિણામ પલટાઈ ગયું. જેમાં કોંગ્રેસ જીતમાંથી […]

Image

Vav By Election : વાવ બેઠક પર વર્ચસ્વની લડાઈનું આજે આવશે પરિણામ, સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી શરુ

Vav By Election : વાવ વિધાનસભા બેઠક પર અત્યારે વર્ચસ્વની લડાઈનું આજે પરિણામ આવવાનું છે. છેલ્લા કેટલાક સમયથી જેની રાહ વાવની જનતા જોઈ રહી હતી તે ક્ષણ આવી ગઈ છે. અને અત્યારે મતગણતરી સેન્ટર પર સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની શરૂઆત થઇ ચુકી છે. આજના આ ત્રિપાંખિયા જંગમાં ક્યા ઉમેદવારનો વિજય થશે તે નક્કી થશે. […]

Image

Vav By Election : વાવ બેઠકના પરિણામને લઈને તૈયારીઓ પૂર્ણ, પાલનપુરના મતગણતરી સેન્ટર પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા

Vav By Election : ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક પર સૌકોઇની નજર મંડાયેલી છે. 13 નવેમ્બરે આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. હવે આવતીકાલે 23 નવેમ્બરે આ બેઠકનું પરિણામ જાહેર થવાનું છે. આ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી […]

Image

Vav Assembly By Election: વાવના પરિણામ પહેલા આ તસવીર ભાજપની ઉંઘ હરામ કરી દેશે !

Vav Assembly By Election: બનાસકાંઠાની (banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર મતદાન બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે મતદાન બાદ પણ વાવમાં રાજકારણ ગરમાયેલું છે. વાવમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ વચ્ચેના જંગમાં અપક્ષ તરીકે માવજી પટેલે પણ ઝંપલાવતા ચૂંટણી રસપ્રદ બની હતી. ત્યારે માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંઘાવતા ભાજપ માટે મુશ્કેલી ઉભી […]

Image

Vav Assembly By Election: રાજનીતિ રાવણ પાસેથી શીખો…Thakarshi Rabari એ ફરી એક વખત કોંગ્રેસ પર કર્યો કટાક્ષ !

Vav Assembly By Election: બનાસકાંઠાની (banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર મતદાન બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) તેમજ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ  (Mavji patel) પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પરિણામ પહેલા વાવમાં કોંગ્રેસમાં ફરી એક વાર નારાજગીના સૂર ઉઠી રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીનું નિવેદન ચર્ચામાં […]

Image

Vav By Election : વાવ બેઠક પર પેટાચૂંટણી પહેલા પ્રચાર પડઘમ શાંત પડ્યા, આચારસંહિતા લાગુ થતા હવે ઉમેદવારો નહિ કરી શકે પ્રચાર

Vav By Election : બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીની અંતિમ ઘડીઓ ગણાય રહી છે. આ બેઠક પર અત્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. અત્યારસુધી દરેક પક્ષે તેમના ઉમેદવારને જીતાડવા એડીચોટીનું જોર લગાવ્યું છે. દરેક પક્ષે મતદારોને રીઝવવા મરણિયા પ્રયાસ કર્યા છે. ત્યારે હવે આજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. […]

Image

Vav Viral Patrika : વાવમાં વાયરલ થયેલ પત્રિકા મામલે આંજણા ચૌધરી સમાજના પ્રમુખની સ્પષ્ટતા, ભાજપને સસ્પેન્ડ કરવાની કરી હતી વાત

Vav Viral Patrika : વાવ પેટાચૂંટણીમાં સતત નવા વળાંક આવી રહ્યા છે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. પેટાચૂંટણી અને પ્રચાર દરમિયાન આવી રહેલા નવા વળાંકને કારણે સતત રસાકસીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે વાવમાં પ્રચાર પડઘમ શાંત પડી જશે. જેના કારણે આજે છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. વાવમાં જયારે […]

Image

‘ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જૂદા છે’ માવજી પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે ગેનીબેન ઠાકોરનું નિવેદન

Vav By-Election : વાવ વિધાનસભાની પેટાચૂંટણીને (vav by election) હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર (swrupji thakor), કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત (gulabsinh Rajput) અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ (mavji patel) વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વાવની ચૂંટણીનો આ જંગ વધુ રસપ્રદ બનતો […]

Image

Vav By Election : ‘એવું મામેરું ભરો કે સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાય’ માવજી પટેલે કોની પાસે કરી મામેરાની માંગ ?

Vav By Election : વાવ પેટાચૂંટણીના (Vav By Election) પડઘમ વાગી રહ્યા છે હવે મતદાનને ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે આ વિધાનસભાની પેટાચૂંટણી છે પરંતુ અત્યારે લોકસભાની ચૂંટણીના જેવો માહોલ વાવમાં જોવા મળ્યો છે ભાજપ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓએ વાવમાં ધામા […]

Image

Vav By Election: શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પ્રચારમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને લોકોને શું કહ્યું ?

Shaktisinh Gohil on Purushottam Rupala: વાવ પેટાચૂંટણીના (Vav By Election) પડઘમ વાગી રહ્યા છે હવે મતદાનને ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે આ વિધાનસભાની પેટાચૂંટણી છે પરંતુ અત્યારે લોકસભાની ચૂંટણીના જેવો માહોલ વાવમાં જોવા મળ્યો છે ભાજપ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓએ વાવમાં […]

Image

Vav by Election : માવજી પટેલ ભાજપની બી ટીમ છે ? આના પર માવજી પટેલે શું ધડાકો કર્યો ?

Vav by Election : વાવમાં (Vav) પેટાચૂંટણીને હવે આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવામાં ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) સહિત અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પુરજોશમાં ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જે રીતે અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેને જોતા કોંગ્રેસ અને ભાજપની મુશ્કેલીમાં વધારો થતો જણાઈ રહ્યો છે. તેવામાં […]

Image

Vav Assembly By Election: નિર્ભય ન્યુઝ સાથેની વાતચીતમાં ઠાકરશીનો મોટો ખુલાસો, જાણો ગુલાબસિંહે ઠાકરશીને કેવી રીતે મનાવ્યા ?

Vav Assembly By Election: ગુજરાતમાં હાલ વાવ  (Vav) બેઠકની પેટાચૂંટણીએ ચર્ચાઓ જગાવી છે. બનાસકાંઠાની (Banaskantha) આ હાઈપ્રોફાઈલ બેઠક પર પેટાચૂંટણીને કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં ગેનીબેનના  (Geniben thakor) નામથી ચર્ચામાં આવેલ વાવ બેઠક પર હવે નવા ધારાસભ્ય માટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આ બેઠક પર હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે. […]

Image

Vav Assembly By Election :ઠાકરશી રબારીની તબિયત લથડી, ગુલાબસિંહ રાજપૂત અને કે પી ગઢવી પહોંચ્યા હોસ્પિટલ

Vav Assembly By Election: ગેનીબેનની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે જેમ જેમ ચૂટણી નજીક આવી રહી છે તેમ તેમ આ બેઠક પર રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. આ બેઠક ગેનીબેન ઠાકોરનો (Geniben thakor) ગઢ ગણાય છે. જેથી ગેનીબેનની નજીકના ગણતા ગુલાબસિંહ રાજપુતને (Gulabsinh Rajput) ઉમેદવાર જાહેર […]

Image

ભાજપ ઉમેદવાર મુકશે પરંતુ તેની પાસે કોઈ પાવર નહીં હોય, તે પાણી પણ ઉપરના નેતાને પૂછીને પીવે છે : ગેનીબેન ઠાકોરે ભાજપ પર સાધ્યુ નિશાન

Banaskantha : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવ (vav) બેઠકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી […]

Image

Vav Bye Election :વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ કોંગ્રેસની કારોબારી અને સેન્સ પ્રક્રિયા, ભાજપમાં જોડાવવાની અટકળોને લઈને ઠાકરશી રબારીનું મોટુ નિવેદન

Vav Bye Election : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવ (vav) બેઠકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ […]

Image

Vav Bye Election : વાવ બેઠક પર પેટા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં, ગાંધીનગરમાં સેન્સ પ્રક્રિયા બાદ આજે યોજાઈ રીવ્યુ બેઠક

Vav Bye Election : ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. આ ચૂંટણીને લઈને હવે દરેક પક્ષ સક્રિય થઇ ગયા છે. આ બેઠક પર કોંગ્રેસ અને ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ રહેલું છે. પરંતુ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને બનાસકાંઠા બેઠક પર હાર મળતા ભાજપ અને સી.આર પાટીલ સક્રિય થયા છે […]

Image

Vav Bye Election : વાવ બેઠક પર પેટાચૂંટણીને ધ્યાને લઇ ભાજપ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે, ભાજપના નિરીક્ષકો પહોંચશે બનાસકાંઠા

Vav Bye Election : ગુજરાતમાં અત્યારે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટ ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. જેને લઈને હવે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયુ છે. વાવ બેઠક પર ગેનીબેન ધારાસભ્ય હતા પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં જીતી ગયા અને સાંસદ બની જતા વાવ વિધાનસભા બેઠક ખાલી હતી. જે બાદ તેના પર પેટ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી […]

Image

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખેલાશે ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે ચૂંટણી

Vav Assembly by Election 2024: બનાસકાંઠા (Banaskantha ) જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક વાવ (Vav) પર વિધાનસભાની પેટાચૂંટણી (Assembly by Election) યોજાવવાની છે. કેન્દ્રીય ચૂંટણીપંચે ગઈકાલે (15 ઓક્ટોબર) ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી હતી. 13 નવેમ્બરે વાવ બેઠકની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની જાહેરાત થતા કોંગ્રેસ […]

Image

Geniben Thakor : વન નેશન વન ઈલેક્શન પર ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા, ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Geniben Thakor : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો છેલ્લા 2 વખતનો રેકોર્ડ આ વખતે કોંગ્રેસે તોડી નાખ્યો હતો. ભાજપની હેટ્રિક થતા પહેલા જ ગેનીબેન ઠાકોરે રોકી દીધી હતી. અને ગુજરાતની બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસને જીત અપાવી હતી. ગુજરાતમાં ભાજપની સામે જીત્યા બાદ ગેનીબેન ઠાકોરનો હવે ચારેકોર દબદબો જોવા મળી રહ્યો છે. ગેનીબેન તેમના બેબાક બોલ માટે […]

Image

Ahmedabad BJP : ભાજપ કાર્યકરનો લેટરબોમ્બ બન્યો ચર્ચાનો વિષય, અમદાવાદ ભાજપના 4 નેતાઓના ભ્ર્ષ્ટાચારની ખોલી પોલ

Ahmedabad BJP : ભાજપના નેતાઓ વચ્ચે જ એટલા આંતરિક વિખવાદો છે કે એમને કોંગ્રેસ કે દુશ્મનોની જરૂર નથી. 3 દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. જેને પગલે નેતાઓ પણ છાકટા બની ગયા છે. પાર્ટીમાં અંદરો અંદરના વિખવાદો જ એટલા છે કે જ્યારે દુશ્મની વધે ત્યારે એકબીજાની પોલ ખોલતા હોય છે. પત્રકાંડ એમાં સામાન્ય થઈ ગયા છે. […]

Trending Video