Gujarat BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.ત્યારે ભાજપે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટેની કવાયત હાથ ધરી છે ઉમેદવારો આતુરતાથી નામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે.જેમાં ભાજપે ગઈ કાલે વલસાડ અને બોટાદ અરવલ્લી, સુરત, ડાંગ, ભરૂચ અને નર્મદા બાદ હવે પોરબંદર જિલ્લા સહિત અનેક નગરપાલિકાઓની બેઠકો […]