GST: GST કાઉન્સિલની બેઠક સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જોકે, કાઉન્સિલે હાલમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર 18% ટેક્સના મામલે રાહત આપી છે. કાઉન્સિલ આ મુદ્દે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. અંતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટેક્સ અંગે કોઈ નિર્ણય ન આવતા મામલો ફિટમેન્ટ કમિટીને મોકલવામાં […]