GSRTC Recruitment : ગુજરાતમાં નોકરીમાં ભરતી અને તેના વિરોધના સતત સમાચારો આવતા રહે છે. ત્યારે એસટી નિગમમાં નવા સ્ટાફની ભરતી કરાર આધારિત કરવાની મહત્વની વાત સામે આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નિવૃત્ત કર્મચારીઓની 11 માસના કોન્ટ્રાક્ટ પર ભરતી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટ પૂર્ણ કરવા માટે ચાલુ વર્ષે 3 હજાર ડ્રાઈવરોની ભરતી […]