Jay Shah ICC Chairman: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ (Greg Barclay) 30 નવેમ્બરે તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ મંગળવારે ત્રીજી મુદતની રેસમાંથી પોતાને દૂર કરી લીધા હતા, ત્યાર બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું કે BCCI સેક્રેટરી જય શાહ (Jay Shah) ICCના નવા અધ્યક્ષ બની શકે છે. ICC અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના […]