governments policy

Image

Rahul Gandhi : કંગનાના નિવેદન પર રાહુલ ગાંધીએ પલટવાર કર્યો, કહ્યું- સરકારની નીતિ કોણ નક્કી કરી રહ્યું છે, સાંસદ કે વડાપ્રધાન?

Rahul Gandhi : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોના આંદોલનને લઈને ભાજપના સાંસદ કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા તાજેતરના નિવેદન પર વળતો પ્રહાર કરતા પૂછ્યું છે કે સરકારની નીતિ કોણ નક્કી કરી રહ્યું છે? ભાજપના સાંસદ કે વડાપ્રધાન મોદી? કૃષિ કાયદા પાછા લાવવાની વાત કરી હતી વાસ્તવમાં કંગનાએ ખેડૂતોના આંદોલનને લઈને માર્કેટમાં […]

Trending Video