government Schools

Image

ગુજરાતમાં કેમ શિક્ષણનું સ્તર કેમ ઉપર લઈ જવાતું નથી?: Manoj Sorathia

Manoj Sorathia News: આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે કોઈપણ મહાન રાષ્ટ્રનું નિર્માણ તેની શિક્ષણ વ્યવસ્થા પર આધારિત હોય છે. જો મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો તેની શિક્ષણ વ્યવસ્થા સૌથી સારી હોવી જરૂરી છે. આજે પંજાબમાંથી એક સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગે પંજાબને […]

Image

એક તરફ “કુપોષણ મુક્ત” ગુજરાતની વાતો બીજી તરફ નાના ભૂલકાઓને અપાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી?

Gujarat news : ગુજરાત સરકાર (Gujarat Government) એક તરફ શિક્ષણની (education) મસ્ત મોટી વાતો થઈ રહી છે તો બીજી તરફ પોષક આહાર (nutritious food) આપવાની પણ વાત થઈ રહી છે અને કુપોષણ નાબૂદ કરવાની પણ ચલાવી રહી છે ત્યારે સરકારી શાળાઓમાં મધ્યાન ભોજનમાં સવારનો નાસ્તો (breakfast) અને જમવાનું (lunch) બંને આપવામાં આવતું હતું પરંતુ હવે […]

Image

Nadiad Teacher : ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, નડિયાદના શિક્ષક જાણ કર્યા વગર વિદેશમાં કરે છે જલસા

Nadiad Teacher : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. બનાસકાંઠાથી ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યા બાદ ત્યારથી રોજ એક આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના બે શિક્ષક બાદ હવે આજે વધુ એક નવા ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યો છે. ખેડાની શિક્ષિકા છેલ્લા એક વર્ષથી વિદેશ ભાગી ગયા છે. પરંતુ આ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાએ સરકારની શિક્ષણ વ્યવસ્થાઓ પર ઉઠાવ્યા સવાલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની 6 શાળાઓની વરવી વાસ્તવિકતા ઉજાગર કરી

Chaitar Vasava : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વ્યવસ્થાની મજાક ઉડી રહી છે. ક્યાંક ઉમેદવારો TET TATનો વિરોધ કરે છે તો બીજી તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ વર્તાય રહી છે. ક્યાંક શાળાઓ જર્જરિત હાલતમાં છે તો કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષક (Teachers) જ નથી. હવે આ બધા વચ્ચે રાજ્યમાં અત્યારે પ્રવેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. શાળા […]

Image

આપણે વિશ્વગુરુ બનાવાની વાત કરીએ છીએ અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ જ નથી: ચૈતર વસાવા

Chaitar Vasava on BJP Govt : ગુજરાતમાં દર વર્ષે ભાજપ (BJP) પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે પણ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની (Government Schools) સ્થીતી સુધારવામાં રસ લેતી નથી. ગુજરાતના ઘણા જિલ્લાઓ મા એક જ શિક્ષક (teachers) સાથે ચાલતી શાળાઓ, શાળાઓમાં ઓરડાઓની ઘટ, શાળાઓમાં સુવિધાઓનો અભાવ બાબતે આમ આદમી પાર્ટીના (AAP) દેડીયાપાડા […]

Image

ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં શિક્ષણને લઇ ખુલાસો, હાલ 1 શિક્ષકથી ચાલે છે 1606 શાળાઓ

Gujarat Assemby Session : ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે વિધાનસભાના સત્રમાં સરકારી શાળાઓને લઇ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ગુજરાતે શિક્ષણ ખુબ પ્રગતિ કરી છે અને આપણે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવાના દવાઓ વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જ આ વાતની કબૂલાત કરી છે. ગુજરાતમાં 1606 પ્રાથમિક શાળાઓ છે, જેમાં માત્ર […]

Trending Video