Government of Gujarat

Image

Gujarat : હવે રાજ્યના ભ્રષ્ટાચારી બાબુઓ પર ગાળિયો કસાશે, 50 વર્ષથી ઉપરના અધિકારીઓને વયનિવૃત્ત કરવામાં આવશે

Gujarat : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટના, હરણી બોટ કાંડ અને રાજકોટના અગિકાંડ પછી જ્યારે હાઈકોર્ટે સરકારને કરેલી કામગીરી માટે અખડાવી છે. ત્યારે રાજ્ય (Gujarat) સરકારે સ્વીકાર્યું છે કે ટેન્ડર અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા જોઈએ તેવી પારદર્શક અને મજબૂત નથી. તેના માટે સરકારે એક નવો જ નિર્ણય કર્યો છે, જેમાં 50થી વધુ ઉંમરના […]

Image

Aravalli : અરવલ્લીના આદિવાસી વિસ્તારની શાળામાં લાગ્યા તાળા, આ બાળકો સાથે આવો અન્યાય શા માટે ?

Aravalli : દેશમાં વિકાસનું મોડલ કહેવાતું ગુજરાત શિક્ષણના કૌભાંડોથી લઇ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા ભ્ર્ષ્ટાચારોને લઈને અત્યારે બદનામ છે. જ્યાં આદિવાસીઓના હક્કની વાતો કરીએ છીએ. તેમને આગળ લાવવાની વાતો કરીએ છીએ. તે ગુજરાતની આદિવાસી વિસ્તારની શાળાઓને હવે તાળા લગાવવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર ખરેખર આદિવાસીઓ વિશે કંઈ વિચાર કરે છે ખરી? અરવલ્લી જિલ્લાની શાળામાં […]

Image

Chandipura Virus in surendranagar: ચાંદીપુરા વાયરસના વધતા કહેર વચ્ચે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલો જ બિમાર અવસ્થામાં, સરકારના આરોગ્યલક્ષી પગલા લેવાના દાવા પોકળ

Chandipura Virus in surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે ભરડો લીધો છે. આજે સુરેન્દ્રનગરના (surendranagar) વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના (Chandipura Virus) પગલે મોત નિપજ્યું છે આ સાથે સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નિપજ્યા છે.આ સાથે સુરેન્દ્રનગરમાં હાલ 6 જેટલા કેસો નોંધાયેલા છે.એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે […]

Image

Surat Govenment School : ગુજરાતમાં શિક્ષણમંત્રીના વિસ્તારમાં એક પણ શિક્ષક વગર ચાલતી શાળા, આમ આદમી પાર્ટીએ બતાવી શિક્ષણની કથળતી સ્થિતિ

Surat Govenment School : ગુજરાત (Gujarat)માં સરકારી શાળાઓને લઈને સમસ્યાઓ સામે આવતી જ રહે છે. ત્યારે ગુજરાતમાં ક્યાંક શાળાઓ ખખડધજ હાલતમાં છે તો ક્યાંક શિક્ષકોની તંગી જોવા મળી રહી છે. અને હદ્દ તો ત્યારે થઇ જાય જયારે શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ તો હોય છે પરંતુ શિક્ષકો જ નથી. આજે જ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. […]

Image

Gujarat Corruption Report : ગુજરાતમાં સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ, જુઓ ક્યાં વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટ અધિકારીઓ ?

Gujarat Corruption Report : ગુજરાતમાં અત્યારે સરકારી વિભાગો (Government Department) અને ભ્રષ્ટાચાર (Corruption) એકબીજાના જાણે પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. આટલા કૌભાંડો બહાર આવે છતાં એક પણ અધિકારીને સજા થઇ હોવાના કોઈ દાખલાઓ છે નહિ. અત્યાર સુધી ગુજરાત (Gujarat)માં સૌથી વધુ ભ્રષ્ટ વિભાગ ગૃહવિભાગ (Home Department) માનવામાં આવતો હતો. પરંતુ હવે આ […]

Image

Surendranagar Rain : સુરેન્દ્રનગરના રણમાં સોલાર પેનલ તૂટતા અગરિયાઓને ભારે નુકશાની, સરકાર પાસે સહાયની કરી માંગ

Surendranagar Rain : ગુજરાતમાં બે રણ પ્રદેશ આવેલા છે. એક કચ્છનું મોટું રણ અને બીજું કચ્છનું નાનું રણ. જેમાંથી કચ્છનું નાનું રણ એ સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આવેલું છે. અહીં અગરિયા પરિવારો મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવે છે. હમણાં બે દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં બે ઇંચ જેટલો વરસાદ (Surendranagar Rain) ખાબક્યો હતો. અચાનક આવેલા ભારે પવન […]

Image

Video : કમૌસમી વરસાદ પર AAP પ્રદેશ પ્રમુખ Isudaan Gadhvi ની પ્રતિક્રિયા

વરસાદના કારણે જાનમાલની નુકસાનની ઘણી ઘટના સામે આવી છે

Image

ગુજરાત સરકાર બેકફૂટ પર, TRB જવાનોને ફરજ મુક્ત કરવાનો નિર્ણય સત્તાવાર રીતે પરત ખેંચાય

રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે ટ્રાફિક બ્રિગેડના જવાનોને ફરજ મુક્ત કરવાનો નિર્ણય પરત ખેંચવાનો પરિપત્ર જાહેર કર્યો

Image

Video : TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય પરત લેવા મામલે ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા

ગુજરાતમાં ફરજ બજાવતા ગુજરાતમાં 6400 TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો

Image

સરકાર માટે બાર સાંધો ને તેર તૂટે તેવી સ્થિતિ, હવે માલધારી સમાજ આંદોલનના માર્ગે

બાપુનગર ભીડભંજન હનુમાન મંદિરેથી માલધારી સમાજ આંદોલનનું બ્યૂગલ ફૂંકશે

Image

જ્ઞાન સહાયક યોજનાના વિરોધ વચ્ચે સરકારે વિદ્યા સહાયકની કાયમી ભરતીની કરી જાહેરાત

ઉમેદવારોનો રોષ ડામવાના પ્રયાસરૂપી સરકારનો નિર્ણય, પણ ભરતી ક્યારે થશે તેની તારીખ નથી જણાવી

Image

Good News : ગૌણ સેવા પસંદગી મંડળે 12 પોસ્ટ માટે 1500થી વધારે જગ્યામાં ભરતીની કરી જાહેરાત, જાણો વિગત

સર્વેયર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, થેરાપીસ્ટ, વર્ક આસિસ્ટન્ટ વગેરે પોસ્ટ પર થશે ભરતી

Image

Gujarat Politics : જાહેર કાર્યક્રમમોમાં નેતાઓની સુચક ગેરહાજરી, અંદખાને કંઈક રંધાઈ રહ્યું છે!

કાર્યક્રમોમાં મંત્રીઓની સુચક ગેરહાજરીએ સંગઠન અને સરકારમાં પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યું

Image

Gandhinagar : જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવા પહોંચેલા ઉમેદવારોની અટકાયત, Video

વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત

Image

રેશનિંગ શોપ એસોસિએશનની હડતાળ સામે સરકાર નમતુ નહી જોખે, વૈકલ્પિક વ્યવસ્થની તૈયારી

દિવાળી સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહે તેવી સ્થિતિ છે

Image

Gandhinagar : Talati અને Jr. Clerks ને આ તારીખે અપાશે નિમણૂંક પત્રો

તલાટી અને જુનીયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને નિમણૂંક પત્રો આપવાની તારીખ નક્કી થઈ ગઈ

Image

હવેથી રાજ્યની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભણાવશે, પ્રવાસી શિક્ષકો છૂટા કરી દેવાયા

જાણકારી મુજબ આજથી રાજ્યની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને ભણાવશે. આ સાથે હવે આજથી ગુજરાતમાં પ્રવાસી શિક્ષકો છૂટા થશે.

Image

શું ખરેખર સરકાર કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરશે?

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ બાબતને સત્યથી અળગી અને ભ્રામક ગણાવી

Image

Amit Shah અને Narendra Modi નો વારાફરતી ગુજરાત પ્રવાસ, સંગઠનમાં પરિવર્તનના સંકેત

અમિત શાહ બાદ આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે

Image

Gandhinagar : ફીક્સ-પેના કર્મચારીના ભથ્થામાં થયેલો વધારો લોલીપોપ સમાન, અનોખો વિરોધ

ફિક્સ-પગાર આધારિત કર્મચારીઓના વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

Image

Video : રાજ્ય સરકારે ફિક્સ પેના હજારો કર્મચારીઓને આપી મોટી ભેટ, ફિક્સ પેમાં કર્યો 30% નો વધારો

રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

Image

છેલ્લા 5 વર્ષમાં Gujarat માં રાજ્યમાં Custodial Death ના કિસ્સાઓ ડબલ, માનવ અધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન

ગુજરાતમાં વધી રહેલા કસ્ટોડિયલ ડેથને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે

Image

જ્ઞાન સહાયકોની કૂચમાં Gopal Italia અને Chaitar Vasava ના સરકાર પર ચાબખા

દાંડીયાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીય અને ચૈતર વસાવા જોડાયા છે

Image

ભૂપેન્દ્ર પટેલે 16 નાના-મોટા ધાર્મિક સ્થળોના વિકાસ માટે 37.80 કરોડની સૈદ્ધાંતિક મંજુર આપી

રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB)ને અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો દ્વારા નાના-મોટા તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળેલ હતી કે જે દરખાસ્તો ઉપર કાળજીપૂર્વક વિચારણા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા 37.80 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. GPYVBના સચિવ આર. આર. રાવલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]

Image

શું થઈ રહ્યો છે ગાંધીનગરમાં ગણગણાટ? કેતકીના ચોપડા હવે સરકાર ખોલશે

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ ગાંધીનગર કમલમમાં સુધી પહોંચ્યો છે

Image

કેમ અધિકારીઓ સરકારી ભરતીથી દુર ભાગે છે? શું થઈ રહી છે સચિવાલયમાં ચર્ચા, વાંચો

શું છે પાટનગરની ચર્ચાનો વિષય? શું છે અંદરની વાત? અધિકારી રાજનેતા વચ્ચેની રકઝકની ગરશપ વાંચો પાટનગરની પંચાતમાં...

Trending Video