Gujarat Rain forecast : ગુજરાતમાં (Gujarat ) છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ (Rain) વરસી રહ્યો છે.એવુ લાગી રહ્યું છે કે, હવે ચોમાસું (Monsoon) ધીમુ પડ્યું છે. ખેડૂતો (farmer) હાલ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) આગાહી કરી છે. પરેશ […]