Gopal Italia : ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના જાણીતા ચહેરાઓમાંનો એક ચહેરો એટલે ગોપાલ ઈટાલીયા (Gopal Italia). આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી અને સાથે મહારાષ્ટ્રના પ્રભારી છે. વ્યવસાયે એડવોકેટ છે. અને સાથે જ તેમના તીખા તેવર અને શબ્દો માટે રાજ્યમાં જાણીતા છે. થોડા સમય પહેલા તેઓ પોતાના વિડિયોઝને લીધે ચર્ચામાં રહ્યા હતા. […]