Gopal Italia News: આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ગતરોજ રાજકોટ શહેરના પેડક રોડ ખાતે ધારાસભ્ય Gopal Italiaની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનસભા યોજાઈ હતી. જેમાં શિવલાલ બારસીયા, તેજસ ગાજીપરા, અજીતભાઇ લોખીલ, દિનેશભાઈ જોશી, રાહુલભાઈ ભુવા, દિલીપસિંહ વાઘેલા, સંજયસિંહ વાઘેલા, હાર્દિક રાબડિયા, અશોકભાઈ દૂધાગરા, ચેતનભાઈ કમાણી અને 68 વિધાનસભા 2000 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ […]