AAP Gujarat : આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠકજી, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ સંગઠનની મધ્યઝોનની મીટીંગ યોજાઇ હતી. આ દરમિયાન પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી આમ આદમી […]