gondal news

Image

Jayrajsinh Jadeja : મોવિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારમાં જયરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન, કહ્યું “જે લોકોની જમીન પચાવી પાડે તેને ગુંડાગીરી કહેવાય”

Jayrajsinh Jadeja : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ત્યારે હાલ દરેક જગ્યાએ દરેક પક્ષ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે ગોંડલમાં પણ છેલ્લા થોડા દિવસથી જયરાજસિંહ જાડેજા દ્વારા પ્રચાર […]

Image

Jayrajsinh Jadeja : ગોંડલમાં રાજકીય માહોલ ગરમાયો, જયરાજસિંહ જાડેજાએ પોતાના નિવેદન પર કરી સ્પષ્ટતા “મેં કોઈ ભૂલ કરી નથી કે હું માફી માગુ”

Jayrajsinh Jadeja : ગોંડલ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતાં રાજકીય હલચલ તેજ બની રહી છે. આ વચ્ચે જયરાજસિંહ જાડેજા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સુલતાનપુર ગામે યોજાયેલી જાહેર સભામાં તેમણે ચરખડીમાં માફી માંગવાના વાયરલ વીડિયોને લઈને ખુલાસો કર્યો હતો અને ચાલી રહેલી ચર્ચાઓને થોભાવવાનો પ્રયાસ કર્યો હતો. ચરખડીની માફી પર ઉઠેલા સવાલો બે દિવસ […]

Image

Jayarajsinh Jadeja : ગોંડલની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો, ચરખડી ગામમાં જયરાજસિંહ જાડેજાએ માંગી માફી

Jayarajsinh Jadeja : ગોંડલના ચરખડી ગામમાં તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજકીય માહોલ ગરમાયો જોવા મળ્યો. ચૂંટણી નજીક આવતા સમયે નેતાઓના નિવેદનો અને વલણમાં ફેરફાર સામાન્ય રીતે જોવા મળે છે, અને આવો જ એક દ્રશ્ય અહીં પણ સામે આવ્યો. ભાજપના નેતા જયરાજસિંહ જાડેજા ચરખડી ગામમાં મતદારોને સંબોધતા જોવા મળ્યા. આ દરમિયાન તેમણે ગ્રામજaનો સામે ખુલ્લેઆમ […]

Image

Gondal માં ભાજપ કોંગ્રેસ વચ્ચે જોરદાર બબાલ, દિનેશ પાતરે પ્રાંત અધિકારીને કરી રજૂઆત

Gondal : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયત માટે 26 એપ્રિલે મતદાન યોજાવાનું છે. મુખ્ય રાજકીય પક્ષો જેમ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થયા બાદ આજે […]

Image

Gondal માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન, જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાની જોરદાર રેલી

Gondal : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ હાલ ખુબ જ રાજકીય માહોલ ગરમાયો છે. અને આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. તે પહેલા ભાજપ દ્વારા હવે પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. દરેક જગ્યાએ ત્યાંના સ્થાનિક જાણીતા ચહેરાઓથી લઇ […]

Image

Bagdana ની બબાલ મામલે કોળી સમાજ લડી લેવાના મૂડમાં, PI ડાંગરની તાત્કાલિક બદલી

Bagdana : ગુજરાતમાં હજુ એક ડાયરાના કલાકારનો વિવાદ માંડ શાંત પડ્યો હતો. ત્યાં જ બીજા ડાયરાના કલાકારનો નવો વિવાદ સામે આવી ગયો છે. સમગ્ર વિવાદ માયાભાઇ આહિરના 24 ડિસેમ્બરના મુંબઈના કાંદિવલી ખાતે યોજાયેલ કાર્યક્રમમા આપેલા નિવેદન બાદ શરુ થયો હતો. માયાભાઇ આહીરે બગદાણા ધામ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કરી કોઈ જાહેરાત કરી હતી. જયારે […]

Image

Hira Solanki : માયાભાઇના દીકરાના ફોન બાદ બગદાણાના આગેવાન પર હુમલો, પીડિતને મળવા પહોંચ્યા ધારાસભ્ય હીરા સોલંકી

Hira Solanki : ગુજરાતમાં હજુ એક ડાયરાના કલાકારનો વિવાદ માંડ શાંત પડ્યો હતો. ત્યાં જ બીજા ડાયરાના કલાકારનો નવો વિવાદ સામે આવી ગયો છે. સમગ્ર વિવાદ માયાભાઇ આહિરના 24 ડિસેમ્બરના મુંબઈના કાંદિવલી ખાતે યોજાયેલ કાર્યક્રમમા આપેલા નિવેદન બાદ શરુ થયો હતો. માયાભાઇ આહીરે બગદાણા ધામ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કરી કોઈ જાહેરાત કરી હતી. […]

Image

BJP Gujarat : ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક નિમણુંક કરાઈ, અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર તો પ્રશાંત કોરાટને મુખ્ય મથક સહીત દક્ષિણ ઝોનની જવાબદારી

BJP Gujarat : થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપની નવા સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ તૈયાર કરવામાં આવી છે. હવે આજે આ મામલે વધુ એક સંગઠનાત્મક નિમણુંક કરવામાં આવી છે. જેમાં ઝોન વાઈઝ અલગ અલગ નિમણુંક કરવામાં આવી છે. ચાર ઝોન માટે અલગ અલગ નેતાઓની પસંદગી કરવામાં આવી […]

Image

Gondal માં ગઈકાલે સમાધાન થયું અને આજે ઓડિયો વાયરલ થયો, રાજુ સોલંકીએ કહ્યું, “અનિરૂધ્ધસિંહ 10 કરોડ આપે તો….”

Gondal : છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલો ગોંડલનો ગણેશ જાડેજા અને સંજય સોલંકીના કેસ હવે વધુ એક નવી વાત સામે આવી છે. ગઈકાલે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું હતું. અને આ સમાધાન બાદ ક્યાંક દલિત સમાજ તો નારાજ હતો જ પણ તેની સાથે ગઈકાલે રાજુ સોલંકીએ આ સમગ્ર મામલે અનિરુદ્ધસિંહ રીબડાનું […]

Image

Gondal માં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન ! અનિરુદ્ધસિંહ રીબડા પર લગાવ્યા મોટા આક્ષેપ

Gondal : અંદાજે બે વર્ષ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે બબાલ થઇ હતી. જે બાદ રાજુ સોલંકી અને સંજય સોલંકીએ ગણેશ ગોંડલ પર એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો હતો. આ સાથે જ હવે બે વર્ષ બાદ આ […]

Image

રાજકુમાર જાટ મોત કેસ પર મોટા સમાચાર, Ganesh Jadejaનો કરાશે નાર્કો ટેસ્ટ

Ganesh Jadeja: રાજકુમાર જાંટ કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. કેસની તપાસ માટે રચાયેલ ખાસ તપાસ ટૂકડી (SIT) ના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ Ganesh Jadejaનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી માટે અદાલતમાં અરજી કરી હતી. જે કોર્ટે સ્વીકારીને મંજૂર કરી છે. નોંધનીય છે કે, ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોત મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો […]

Image

Gondal : રાજકારણમાં જોડાયા બાદ ગોંડલ પહોંચ્યા જીગીશા પટેલ, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી

Gondal : પાટીદાર આગેવાન જીગીશા પટેલે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. પાટીદાર આગેવાન તરીકે તેમણે થોડા સમય પહેલા ગોંડલમાં જયરાજસિંહને ચેલેન્જ કરી હતી અને ત્યાં જે બબાલ થઇ હતી, તે ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. અને તેઓ હંમેશા ગોંડલ અને વિનુ શિંગાળા મામલે બોલવાને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા જીગીશા પટેલ […]

Image

Jeegeesha Patel : પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ AAPમાં જોડાયા, ગોંડલના રાજકારણમાં નવા જુનીના એંધાણ ?

Jeegeesha Patel : આમ આદમી પાર્ટી માટે ગઈકાલે સૌરાષ્ટ્રના રાજકારણમાં એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજકોટમાં આગમન સાથે જ આમ આદમી પાર્ટીએ ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની રાજનીતિના સમીકરણો બદલાઈ ગયા છે. પાટીદાર સમાજના જાણીતા મહિલા આગેવાન જીગીશા પટેલ ગઈકાલે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર […]

Image

ખેડૂતને જલ્દી વળતર આપવામાં આવે, કમોસમી વરસાદને લઈ Geetaba Jadejaએ રાજ્ય સરકારને કરી વિનંતી

Geetaba Jadeja News: હાલ રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છે. કમોસમી વરસાદને લઈને ઠેરઠેર ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. જેને લઈને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ રાજ્ય સરકારને રજૂઆત કરી છે. ગીતાબા જાડેજાએ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે કમોસમી વરસાદથી પાકને થયેલ નુકસાન બદલ તાત્કાલિક સહાય કરવામાં આવે અને જલ્દી […]

Image

રીબડાના Aniruddhasinh Jadejaનું આત્મસમર્પણ, ગોંડલ કોર્ટમાં થયા હાજર

Aniruddhasinh Jadeja: ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ આજે (19મી સપ્ટેમ્બર) ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલા આપેલા સ્ટેને આજે પરત ખેંચી લેતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. સુપ્રીમ કોર્ટમાં નાટકીય વળાંક: સ્ટે પરત ખેંચાયો ગુરુવારે (18મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધસિંહ […]

Image

Rajdeepsinh Jadeja : રીબડાનાં અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહ જાડેજા વધારો, ગોંડલ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

Rajdeepsinh Jadeja : ગોંડલના રીબડાના અમિત ખૂંટ કેસમાં રોજ કોઈને કોઈ ખુલાસો સામે આવે છે. અને આ કેસમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઇ નથી. થોડા સમય પહેલા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અમિત ખૂંટની સ્યુસાઇડ નોટમાં રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ રીબડાનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાદ રાજદીપસિંહ […]

Image

Ribda : અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ મામલે મોટી કાર્યવાહી, બે શખ્સની પોલીસે કરી ધરપકડ

Ribda : ગોંડલમાં ગુંડાગીરી અત્યારે દિન પ્રતિદિન વધી રહી છે. ગોંડલ અને રીબડા વચ્ચેનો વિવાદ વર્ષોથી જાણીતો છે. અને હવે ગોંડલના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં મોડી રાત્રે અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પમ્પ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે પહેલા જયરાજસિંહ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ તે […]

Image

Ribda માં અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ મામલો, પોલીસ તપાસમાં શું થયો નવો ખુલાસો ?

Ribda : ગોંડલ સર ભગવતસિંહજીના નામથી ઓળખાવું જોઈએ. પરંતુ હવે ગોકુળિયું ગોંડલ નહિ ગુંડાગીરીનું હબ ગોંડલ કહેવાય છે. ગોંડલમાં ગુંડાગીરી અત્યારે દિન પ્રતિદિન વધી રહી છે. ગોંડલ અને રીબડા વચ્ચેનો વિવાદ વર્ષોથી જાણીતો છે. અને હવે ગોંડલના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં મોડી રાત્રે અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પમ્પ પર ફાયરિંગ […]

Image

Ribda માં અનિરુદ્ધસિંહના પેટ્રોલપંપ પર ફાયરિંગનો મામલો, કોણે રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડીને આપી ખુલ્લી ચેલેન્જ ?

Ribda : ગોંડલ સર ભગવતસિંહજીના નામથી ઓળખાવું જોઈએ. પરંતુ હવે ગોકુળિયું ગોંડલ નહિ ગુંડાગીરીનું હબ ગોંડલ કહેવાય છે. ગોંડલમાં ગુંડાગીરી અત્યારે દિન પ્રતિદિન વધી રહી છે. ગોંડલ અને રીબડા વચ્ચેનો વિવાદ વર્ષોથી જાણીતો છે. અને હવે ગોંડલના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પમ્પ પર ફાયરિંગ […]

Image

Ribda માં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ, જયરાજસિંહ પર વ્યક્ત કરી શંકા, CCTV આવ્યા સામે

Ribda : ગોંડલ સર ભગવતસિંહજીના નામથી ઓળખાવું જોઈએ. પરંતુ હવે ગોકુળિયું ગોંડલ નહિ પરંતુ ગુંડાગીરીનું હબ ગોંડલ કહેવાય છે. ગોંડલમાં ગુંડાગીરી અત્યારે દિન પ્રતિદિન વધી રહી છે. ગોંડલ અને રીબડા વચ્ચેનો વિવાદ વર્ષોથી જાણીતો છે. અને હવે ગોંડલના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પમ્પ પર […]

Image

Jeegeesha Patel અને બન્ની ગજેરાની વાતચીતનો ઓડિયો વાયરલ, નરેશ પટેલને લઈને શું કરી વાત ?

Jeegeesha Patel : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલનો મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો છે. જેમાં બન્ની ગજેરાની જ્યારથી ધરપકડ કરવામાં આવી છે ત્યારથી કોઈને કોઈ નવા વળાંકો આ કેસમાં સામે આવે છે. પહેલા આ કેસમાં પિયુષ રાદડિયાનું નામ જોડાયું તે બાદ વકીલ દિનેશ પાતરને પોલીસ દ્વારા હેરાન કરવાની વાત સામે આવે છે. અને અંતે હવે બન્ની […]

Image

Gondal : ગોંડલ પોલીસને અલ્પેશ કથીરિયાની ચીમકી, જયરાજસિંહનું નામ લીધા વિના જ કર્યા પ્રહાર, પોસ્ટ વાયરલ

Gondal : ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પાટીદાર આગેવાનો વચ્ચે આંતરિક મતભેદો ચાલી રહ્યા છે. જેમાં ખાસ અલ્પેશ કથીરિયા અને જયરાજસિંહ વચ્ચેની તકરારને કારણે હવે કદાચ કોઈ બીજા લોકો પીસાય રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અલ્પેશ કથીરિયાએ આજે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે “ગોંડલ […]

Image

Ribda : રીબડામાં અમિત ખૂંટ કેસમાં FIR દાખલ, ફરિયાદમાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાની ધરપકડની પરિવારની માંગ

Ribda : રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. આ કેસમાં હવે FIR દાખલ કરવામાં આવી હતી. અને જે બાદ આજે […]

Image

Ribda : રીબડાનાં અમિત ખૂંટ કેસમાં સ્યુસાઇડ નોટ આવી સામે, ખુલ્યા મોટા માથાના નામ, હવે શું આવશે નવા વળાંક ?

Ribda : રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. આ કેસમાં હવે FIR દાખલ કરવામાં આવી હતી. અને જે બાદ આજે […]

Image

Ribda : રીબડાનાં યુવક અમિત ખૂંટના મૃતદેહને લઇ જવાયો પીએમ માટે, જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સહીત લોકોના ટોળા ઉમટ્યા

Ribda : રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. આ કેસમાં હવે FIR દાખલ કરવામાં આવી હતી. અને જે બાદ આજે […]

Image

Ribda : રીબડાનાં દુષ્કર્મી અમિત ખૂંટના પરિવારને મળવા પહોંચ્યા જયરાજસિંહ જાડેજા, પાટીદાર આગેવાને અનિરૂધ્ધસિંહ પર લગાવ્યા મોટા આક્ષેપ

Ribda : રાજ્યમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આ ઘટના રાજકોટમાંથી (Rajkot) સામે આવી છે. જેમાં રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા (Ribda) ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી […]

Image

Ribda : રાજકોટની 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં નવો વળાંક, પોલીસ રીબડાનાં યુવક સુધી પહોંચે તે પહેલા જ કરી આત્મહત્યા

Ribda : રાજ્યમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આ ઘટના રાજકોટમાંથી (Rajkot) સામે આવી છે. જેમાં રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન […]

Image

Ribda : રીબડાના પાટીદાર યુવકનું 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો મામલો, યુવક વિરુદ્ધ રાજકોટ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ

Ribda : રાજ્યમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આ ઘટના રાજકોટમાંથી (Rajkot) સામે આવી છે. જેમાં રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન […]

Image

ગોંડલમાં અમે વારંવારં આવીશું, હવે ગાડી તો ઠીક પણ કોઈ કાર્યકર્તાનો કોલર પણ પકડવાની તાકાત નહીં કરે તેવી તૈયારી : અલ્પેશ કથીરિયા

Alpesh kathiriya on Gondal : સુરતમાં (Surat) એક સમુહલગ્નમાં સમસ્ત કથીરીયા પરીવાર દ્વારા સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો જેમાં ગોંડલમાં (Gondal) સામી છાતીએ જઈને ગોંડલના ગુંડાઓને જવાબ આપનાર અલ્પેશ કથિરિયાનું સન્માન કરવામા આવ્યું હતું. આ સન્માન સમારોહમાં અલ્પેશ કથીરીયાએ હુંકાર કરતા કહ્યું હતુ કે, આ લડાઈ ગોંડલની સામે પણ નથી કે ગોંડલના કોઈ વ્યક્તિની સામે […]

Image

Gondal : ગોંડલમાં તોડફોડ મામલામાં વધુ એક ફરિયાદ, ગણેશ જાડેજાના બેનરો ફાડનાર દિનેશ પાતર સામે ફરિયાદ

Gondal : ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 26 એપ્રિલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જેમાં ગણેશ ગોંડલના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા. ત્યારે ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ એક બીજા પર હુમલાની ઘટના પણ સામે આવી હતી. જ્યારે અલ્પેશ કથીરિયા […]

Image

Gondal : મોડે મોડે ગોંડલ પોલીસ જાગી ખરી ! કારમા રાષ્ટ્રધ્વજ લગાવનાર અને તેને તોડીને નીચે ફેંકનાર લોકો સામે નોંધાયો ગુનો

Gondal: ગોંડલ (Gondal) છેલ્લા ઘણા સમયથી ગુંડાગીરીને કારણે ચર્ચામાં છે. ગોંડલમાં ગુંડારાજ હોવાની ચર્ચાઓ વચ્ચે અલ્પેશ કથીરિયા (Alpesh kathiriya) સહિતના અગ્રણીઓએ ગણેશ જાડેજા  (Ganesh Gondal) સામે પ્રહારો કર્યા હતા જે બાદ ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ગોંડલમાં આવવા માટે પડકાર ફેંક્યો હતો ત્યારે ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ સહિતના લોકો ગોંડલમાં ગયા હતા […]

Image

ગોંડલ બબાલ મુદ્દે DGP વિકાસ સહાયનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું ?

Gondal: ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા લગાવવામા […]

Image

Gondal: અલ્પેશ કથીરિયાના સમર્થકોની કારમાં તોડફોડ કરવા મામલે પોલીસે કરી કાર્યવાહી, 10 આરોપીઓની ધરપકડ

Gondal: ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા લગાવવામા […]

Image

ગોંડલની લડાઈ ભાજપુતો અને પાટીદારો વચ્ચે છે : પુરુષોત્તમ પીપળીયા

Gondal : ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા […]

Image

આ ભાજપનું આંતરિક ગેંગવોર હતું, ગુજરાતમાં કાયદાનું શાસન નથી : અમિત ચાવડા

Gondal : ગોંડલ  (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા […]

Image

Gondal: ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાના વિવાદમાં બંને પક્ષ સામે નોંધાઈ ફરિયાદ, હજુ ગોંડલમાં શું નવાજૂની થશે ?

Gondal:  ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા લગાવવામા […]

Image

Ganesh Gondal : ગોંડલમાં પાટીદારોનો જબરદસ્ત વિરોધ, ગણેશ ગોંડલ રસ્તા પર બેસી કર્યા દેખાવો, લગાવ્યા જિગીષા પટેલ અને કથીરિયા વિરુદ્ધ નારા

Ganesh Gondal : ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી કાઢી છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને પડકારવા તૈયાર […]

Image

Jayrajsinh Jadeja : ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ આમને સામને, જયરાજસિંહ અલ્પેશ કથીરીયાને જવાબ આપવા આવ્યા મેદાને

Jayrajsinh Jadeja : આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી કાઢી છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને પડકારવા […]

Image

ભારે વિરોધને પગલે અલ્પેશ કથીરિયાના કાફલાનો રૂટ બદલાયો, હજારો લોકો જયરાજસિંહના નિવાસસ્થાને પહોંચ્યા

Gondal:  ગોંડલ માટે આજનો દિવસ ભારે છે. ગણેશ ગોંડલની  (Ganesh Gondal) ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), જીગીશા પટેલ (Jigisha Patel) સહિતના પાટીદાર નેતાઓ ગોંડલમાં ફરવા માટે ગોંડલ પહોંચી ગયા છે.ત્યારે તેઓ ગોંડલમાં ફરે તે પહેલા જ માહોલ ગરમાયો છે. ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો કાળા વાવટા સાથે વિરોધ કરવા પહોંચ્યા છે ત્યારે તેને પડકારવા પાટીદાર […]

Image

ગોંડલમાં પાટીદાર નેતાઓનો વિરોધ કરવા પહોંચી પાટીદાર મહિલાઓ, જીગીશા પટેલની પોલ ખોલવાની આપી ચીમકી

Gondal: ગોંડલ માટે આજનો દિવસ ભારે છે. ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), જીગીશા પટેલ (Jigisha Patel) સહિતના પાટીદાર નેતાઓ ગોંડલમાં ફરવા માટે ગોંડલ પહોંચી ગયા છે.ત્યારે તેઓ ગોંડલમાં ફરે તે પહેલા જ માહોલ ગરમાયો છે. ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો કાળા વાવટા સાથે વિરોધ કરવા પહોંચ્યા છે ત્યારે તેને પડકારવા પાટીદાર આગેવાનો પણ […]

Image

Ganesh Gondal : ગોંડલમાં બબાલ થયા બાદ ગણેશ ગોંડલની ફિલ્મી એન્ટ્રી, કાળા કપડાં પહેરી ચોકમાં સમર્થકોને કાયદો હાથમાં ન લેવા આપ્યા સમ

Ganesh Gondal : આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી કાઢી છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને પડકારવા […]

Image

Gondal : પાટીદારોનો કાફલો ગોંડલ પહોંચતા જ બબાલ, પાટીદારોની ગાડી પર પોલીસની હાજરીમાં હુમલો

Gondal : આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગઈકાલે જ ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી યોજવાના છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને […]

Image

અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ, ગોંડલ કોઈના બાપની જાગીર નથી : જીગીશા પટેલ

Ganesh Gondal VS Alpesh Kathiria: ગોંડલ માટે આજનો દિવસ ભારે છે. ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ સહિતના પાટીદાર નેતાઓ ગોંડલમાં ફરવા માટે ગોંડલ પહોંચી ગયા છે.ત્યારે તેઓ ગોંડલમાં ફરે તે પહેલા જ માહોલ ગરમાયો છે. ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો કાળા વાવટા સાથે વિરોધ કરવા પહોંચ્યા છે ત્યારે તેને પડકારવા પાટીદાર આગેવાનો પણ […]

Image

Gondal : ગોંડલમાં પહોંચ્યા પાટીદાર નેતાઓ, કહ્યું, “મિર્ઝાપુર બનતા ગોંડલને અમે બદલવા આવ્યા છીએ”

Gondal : આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગઈકાલે જ ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી યોજવાના છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને […]

Image

ગોંડલમાં આજે કંઈક મોટું થવાના એંધાણ, જાણો સંઘર્ષની સ્થિતિ વચ્ચે પોલીસ સુરક્ષાની કેવી છે તૈયારી ?

Gondal : ગોંડલ માટે આજનો દિવસ ભારે છે. ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ સહિતના પાટીદાર નેતાઓ ગોંડલમાં ફરવાના છે. આ માટે અલ્પેશ કથીરિયા ગઈકાલે જ ગોંડલ પહોંચી ગયા છે. ત્યારે તેઓ ગોંડલમાં ફરે તે પહેલા જ માહોલ ગરમાયો છે. ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો કાળા વાવટા સાથે વિરોધ કરવા પહોંચ્યા છે અને તેઓ […]

Image

Gondal : ગોંડલમાં ભારે સંઘર્ષની સ્થિતિ, ગણેશ ગોંડલના પોસ્ટર ફાળવણી હિંમત કોણે કરી ?

Gondal : ગુજરાતમાં કેટલાક રાજાઓ એવા થઇ ગયા જેના નામથી જ રાજ્યની ઓળખ બની જાય છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એવું જ એક ગામ એટલે ગોંડલ. પહેલા જે ગોંડલ ભગવતસિંહજીના ગોંડલ તરીકે વખણાતું હતું. તે ગોંડલ આજે ગુંડારાજના નામથી વધારે પ્રખ્યાત છે. આજે ગોંડલ તેના ગુંડારાજ માટે ન માત્ર સૌરાષ્ટ્રમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. તેનો […]

Image

અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલના ગોંડલ જવા અંગે ગણેશ જાડેજાની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

Ganesh Gondal : ગોંડલમાં (Gonda) ચૂંટણી વગર જ માહોલ ગરમાયો છે. જ્યારથી ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને  જીગીશા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં એક સભા મળી હતી જેમાં […]

Image

અલ્પેશ કથીરિયા બાદ જિગીષા પટેલે પણ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારી, ગોંડલમાં પાટીદારના યુવા નેતાઓ શું નવાજૂની કરશે ?

Ganesh Gondal : ગોંડલમાં (Gonda) ચૂંટણી વગર જ માહોલ ગરમાયો છે. જ્યારથી ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં એક સભા મળી હતી જેમાં […]

Image

અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારી, આ તારીખે જશે ગોંડલ

Alpesh Kathiria VS Ganesh Gondal : ગોંડલમાં (Gonda) ચૂંટણી વગર જ રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે. જ્યારથી ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા […]

Image

ગોંડલ કોઈના બાપ દાદાની પેઢી નથી, ગણેશ જાડેજાનુ કોઈ મોટું નામ નથી નાના નાના કેસમાં ભાગતો ફરે છે : અલ્પેશ કથીરિયા

Ganesh Gondal: ગોંડલના (Gondal) સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) અને ગણેશ જાડેજાના (Ganesh Jadeja) સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું આ દરમિયાન ગણેશ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણેશ ગોંડલે ખાસ કરીને ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા,મેહુલ બોઘરા […]

Image

ગોલ્ડન સ્પૂનબોય પહેલા મમ્મીના પલ્લુંમાંથી બહાર નીકળો: જિગીષા પટેલ

Jeegeesha Patel VS Ganesh Gondal: ગોંડલના (Gondal) સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) અને ગણેશ જાડેજાના (Ganesh Jadeja) સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું આ દરમિયાન ગણેશ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણેશ ગોંડલે ખાસ કરીને ગણેશ જાડેજાએ […]

Image

Ganesh Gondal : સુલતાનપુરમાં ગણેશ ગોંડલ જાહેરસભામાં આપ્યો જવાબ, પાટીદાર આગેવાનોને લીધા આડે હાથ

Ganesh Gondal : ગોંડલના સુલતાનપુરમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગણેશ ગોંડલે હુંકાર ભર્યો છે. અને ગણેશ ગોંડલે જિગીષા પટેલ, મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયાને જવાબ આપ્યા છે. બે દિવસ પહેલા સુરતમાં એક પાટીદારોના કાર્યક્રમમાં જિગીષા પટેલ, મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા. જે બાદ […]

Image

Gondal : ગોંડલના ગુંદાળા ગામના સરપંચ પર હુમલો, પોલીસમાં ફરિયાદ બાદ ત્રણ શખ્સોની ધરપકડ

Gondal : ગુજરાતમાં જે લોકો ગોંડલને મિર્ઝાપુર કહી રહ્યા છે તે હવે સાચું પડતું હોય તેવું લાગી રહ્યું છે. ગોંડલ છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહ્યું છે. ગોંડલના ઇતિહાસનો ઇતિહાસ પણ લોહિયાળ રહ્યો છે. અને હવે લોકો ગોંડલને મિર્ઝાપુર કહે છે તે આ ઘટનાઓ જ સાબિત કરે છે. જાહેરમાં ગુંડાગીરી કરવી, મારામારી જેવી ઘટનાઓ ખુબ […]

Image

Gondal : ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યાનું વધુ એક ઉદાહરણ, પાટીદાર ખેડૂત સાથે બુટલેગરોની જાહેરમાં મારામારી

Gondal : ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું છે. આ વાત આમ જ કહેવાતી નથી. દરરોજ તેને સાબિત કરતી ઘટનાઓ સામે આવતી રહે છે. અને તેના કારણે જ હવે ગોંડલ ત્યાંના આવારા તત્વોના કારણે બદનામ થઇ રહ્યું છે. ફરી એક વખત ગોંડલમાં જાહેરમાં ગુંડાગીરી કરતા CCTV સામે આવ્યા છે. જેમાં એક ખેડૂતને જાહેરમાં દોડાવીને માર મારવાની ઘટના […]

Image

ગોંડલ કોઈના બાપ દાદાની જાગીર નથી, અલ્પેશ ઢોલરિયા પાટીદાર ન કહેવાય… : મેહુલ બોઘરાએ અલ્પેશ ઢોલરિયા પર કર્યા પ્રહાર

Gondal: ગોંડલ (Gondal) શહેર છેલ્લા થોડા દિવસથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગોંડલ શહેરમાં પાટીદાર યુવકને માર મારવામાં આવતા ગોંડલનો પાટીદાર સમાજ રોષે ભરાયો હતો. આ વિવાદ એટલો વધી ગયો હતો કે, આ વિવાદને શાંત પાડવા માટે ખુદ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને ભરત બોઘરાએ પણ ઉતરવું પડ્યુ હતું. અંતે આ વિવાદ તો થાળે પડ્યો […]

Image

Gondal : ગોંડલના રાજકુમાર જાટ કેસમાં ડોક્ટરનું નિવેદન આવ્યું સામે, અકસ્માતથી નહિ પરંતુ હત્યા થઇ હોવાની આશંકાઓ વધી

Gondal : ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામનો UPSCની તૈયારી કરતો વિદ્યાર્થી અચાનક 3 માર્ચે ભેદી રીતે પોતાના ઘરેથી પોતાના જ રૂમમાંથી ગુમ થઈ જાય છે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે તેના પિતાએ પોલીસમાં અરજી આપી અને તે અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું. રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે. અને […]

Image

Gondal : ગોંડલમાં અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું, પાટીદારો અને ક્ષત્રિય વચ્ચે થયું સમાધાન, અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું ?

Gondal : ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ બેફામ બન્યું છે. થોડા દિવસ પહેલ પાટીદાર સમાજના સગીરને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ સામે આવ્યો હતો. જે બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પછી આ મામલે પાટીદાર નેતાઓ મેદાને આવ્યા અને સગીરના પરિવાર અને પાટીદાર આગેવાનોને સમજાવ્યા. હવે આ મામલે […]

Image

Gondal : ગોંડલમાં અંતે પાટીદાર અને ક્ષત્રિય વિવાદમાં થયું સમાધાન, જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે કોને જાહેરમાં આપી ચીમકી ?

Gondal : ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ બેફામ બન્યું છે. થોડા દિવસ પહેલ પાટીદાર સમાજના સગીરને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ સામે આવ્યો હતો. જે બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પછી આ મામલે પાટીદાર નેતાઓ મેદાને આવ્યા અને સગીરના પરિવાર અને પાટીદાર આગેવાનોને સમજાવ્યા. હવે આ મામલે […]

Image

Gondal : ગોંડલના પાટીદાર સગીર મામલે હવે પરષોત્તમ રૂપાલાએ આપ્યું નિવેદન, કહ્યું, “કાયદો કાયદાનું કામ કરે છે”

Gondal : એક તરફ ગુજરાતમાં પોલીસ ગુંડારાજ અને અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહી છે. ત્યાં બીજી તરફ ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું છે. ગોંડલમાં પાટીદાર સગીરને જાહેરમાં માર મારવા મામલે હવે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. હવે ગોંડલમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો અને ગઈકાલે પાટીદાર નેતાઓ જયેશ […]

Image

ગોંડલમાં યુવક પર હુમલાનો મામલો ગરમાયો, પોલીસે એક તરફી કાર્યવાહી કરતા ક્ષત્રિય સમાજ આવ્યો મેદાને

Gondal:  ગોંડલ (Gondal) શહેર છેલ્લા થોડા દિવસથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગોંડલ શહેરમાં પાટીદાર યુવકને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનામાં પાટીદાર સમાજના (patidar samaj) યુવકને માર મારવામાં આવતા ગોંડલનો પાટીદાર સમાજ રોષે ભરાયો હતો.આ પાટીદાર યુવકને જાહેરમાં માર મારવા મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી આ મામલે પાટીદાર સમાજના […]

Image

Gondal: જયેશ રાદડિયા અને ભરત બોઘરા મેદાને ઉતરતા પાટીદાર યુવકને માર મારવાનો વિવાદ થાળે પડ્યો! પાટીદાર સમાજે ગોંડલ બંધનું એલાન પરત ખેંચ્યુ

Gondal:  ગોંડલ શહેર છેલ્લા થોડા દિવસથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગોંડલ શહેરમાં પાટીદાર યુવકને માર મારવામાં આવતા ગોંડલનો પાટીદાર સમાજ રોષે ભરાયો હતો. આ વિવાદ એટલો વધી ગયો હતો કે, આ વિવાદને શાંત પાડવા માટે ખુદ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને ભરત બોઘરાએ પણ ઉતરવું પડ્યુ હતું. આ પાટીદાર નેતાઓ ગઈ કાલે ગોંડલની ખાનગી […]

Image

Jayesh Radadiya : ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાનો મામલો, જયેશ રાદડિયા સહીતના પાટીદાર નેતાઓ પહોંચ્યા સગીરની મુલાકાતે

Jayesh Radadiya : એક તરફ ગુજરાતમાં પોલીસ ગુંડારાજ અને અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહી છે. ત્યાં બીજી તરફ ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું છે. ગોંડલમાં પાટીદાર સગીરને જાહેરમાં માર મારવા મામલે હવે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. હવે ગોંડલમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. ત્યારે આજે ગોંડલમાં […]

Image

Gondal : ગોંડલમાં વધતા ગુંડારાજ પર પાટીદાર અગ્રણીની પોસ્ટ વાયરલ, પુરુષોત્તમ પીપળીયાએ ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યું

Gondal : એક તરફ ગુજરાતમાં પોલીસ ગુંડારાજ અને અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહી છે. ત્યાં બીજી તરફ ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું છે. ગોંડલમાં પાટીદાર સગીરને જાહેરમાં માર મારવા મામલે હવે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. હવે ગોંડલમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. અને હવે આ મામલે […]

Image

Gondal : ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાનો મામલો, સોશિયલ મીડિયાની વાયરલ પોસ્ટથી પાટીદારોની એકતા પર ઉઠ્યા સવાલ

Gondal : એક તરફ ગુજરાતમાં પોલીસ ગુંડારાજ અને અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહી છે. ત્યાં બીજી તરફ ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું છે. ગોંડલમાં પાટીદાર સગીરને જાહેરમાં માર મારવા મામલે હવે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. હવે ગોંડલમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. ત્યારે પાટીદારોમાં પણ ક્યાંક […]

Image

Gondal: સગીર યુવક પર હુમલો કરનાર આરોપીઓનું સરઘસ ન કાઢતા પાટીદાર સમાજમાં ભારે રોષ, રાજુ સખિયાએ પોલીસ સામે વ્યક્ત કરી નારાજગી

Gondal:ગોંડલમાં (Gondal)ગુંડારાજ જોવા મળી રહ્યું છે જેથી અહીં UP-બિહાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ગોંડલમાં હજુ રાજકુમાર જાટના મોતનો મામલો શાંત નથી પડ્યો ત્યાં બીજી તરફ વધુ એક ગુંડાગીરીનો કેસ સામે આવ્યો છે.જેમાં ગત 18 માર્ચના રોજ ગોંડલમાં જાહેરમાં એક સગીર યુવક પર ત્રણ શખ્સો દ્વારા હિચકારી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં યુવક […]

Image

Gondal : ગોંડલમાં ગુંડારાજ સામે પાટીદારો લાલઘૂમ, આજે પાટીદારો કરશે બેઠક અને નક્કી થશે આગામી રણનીતિ

Gondal : એક તરફ ગુજરાતમાં પોલીસ ગુંડારાજ અને અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહી છે. ત્યાં બીજી તરફ ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું છે. ગોંડલમાં પાટીદાર સગીરને જાહેરમાં માર મારવા મામલે હવે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. હવે ગોંડલમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગોંડલમાં […]

Image

Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો વિડીયો વાયરલ, ક્ષત્રિય અને પાટીદાર સમાજ હવે આમને સામને !

Gondal : ગુજરાતમાં જ્યાં પોલીસ એક્શનમાં આવી છે ત્યાં બીજી તરફ ગુંડાઓ અને લુખ્ખાઓ જાહેરમાં દાદાગીરી કરતા સમાચારો સામે આવી રહ્યા છે. અને ગોંડલ તો હંમેશાથી પોતાના ગુંડારાજ માટે ચર્ચામાં રહ્યું છે. ગોંડલમાં હજુ રાજકુમાર જાટનો કેસ શાંત પડ્યો નથી ત્યાં બીજી તરફ વધુ એક ગુંડાગીરીનો કેસ સામે આવ્યો છે. જેમાં ગોંડલમાં જાહેરમાં એક સગીર […]

Image

Gondal : ગોંડલમાં ગુંડારાજ સામે પાટીદારો થયા એકજુટ, આગેવાન રાજુ સખિયાએ આવારા તત્વોને મળતા પીઠબળ પર કર્યો ખુલાસો

Gondal : ગોંડલમાં ગત 18 માર્ચના રોજ એક યુવક પર હિંચકારી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગોડલના કોલેજ ચોક ગ્રાઉન્ડ પાસે 17 વર્ષીય યુવક પર જાહેરમાં ત્રણ લોકો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. દીકરાને માર મારવાની માહિતી મળતા માતા પિતા ત્યાં છોડાવવા ગયા તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો. નજીવી બાબતે માથાકૂટમાં, […]

Image

ગોંડલમાં ગુંડારાજના વિરોધમાં અડધી રાત્રે પાટીદારોની મળી બેઠક, આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાની સાથે કરી આ મોટી માંગ

Gondal: ગોંડલમાં (Gondal) ગુંડારાજ જોવા મળી રહ્યું છે જેથી અહીં UP-બિહાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ગોંડલમાં હજુ રાજકુમાર જાટના મોતનો મામલો શાંત નથી પડ્યો ત્યાં બીજી તરફ વધુ એક ગુંડાગીરીનો કેસ સામે આવ્યો છે. જેમાં ગોંડલમાં જાહેરમાં એક સગીર યુવક પર ત્રણ શખ્સો દ્વારા હિચકારી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં યુવક ગંભીર […]

Image

Gondal : ગોંડલમાં ગુંડારાજ ચરમસીમાએ, પાટીદાર સમાજના યુવકને જાહેરમાં માર મારતાં સમાજ આવ્યો મેદાને

Gondal : ગુજરાતમાં જ્યાં પોલીસ એક્શનમાં આવી છે ત્યાં બીજી તરફ ગુંડાઓ અને લુખ્ખાઓ જાહેરમાં દાદાગીરી કરતા સમાચારો સામે આવી રહ્યા છે. અને ગોંડલ તો હંમેશાથી પોતાના ગુંડારાજ માટે ચર્ચામાં રહ્યું છે. ગોંડલમાં હજુ રાજકુમાર જાટનો કેસ શાંત પડ્યો નથી ત્યાં બીજી તરફ વધુ એક ગુંડાગીરીનો કેસ સામે આવ્યો છે. જેમાં ગોંડલમાં જાહેરમાં એક સગીર […]

Image

Rajkumar Jat : ગોંડલના યુવક રાજકુમાર જાટને ન્યાય અપાવવા રાજસ્થાનમાં સંમેલન યોજાયું, યુવકના વકીલની જયરાજસિંહ જાડેજાને ખુલ્લી ચેલેન્જ

Rajkumar Jat : ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામનો UPSCની તૈયારી કરતો વિદ્યાર્થી અચાનક 3 માર્ચે ભેદી રીતે પોતાના ઘરેથી પોતાના જ રૂમમાંથી ગુમ થઈ જાય છે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે તેના પિતાએ પોલીસમાં અરજી આપી અને તે અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું. રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે. […]

Image

Gondal : ગોંડલના રાજકુમાર જાટ કેસમાં થયો નવો ખુલાસો, મૃતકના પિતાના વીડિયોએ મચાવ્યો ખળભળાટ

Gondal : ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામનો UPSCની તૈયારી કરતો વિદ્યાર્થી અચાનક 3 માર્ચે ભેદી રીતે પોતાના ઘરેથી પોતાના જ રૂમમાંથી ગુમ થઈ જાય છે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે તેના પિતાએ પોલીસમાં અરજી આપી અને તે અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું. રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે. અને […]

Image

ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે નવો વળાંક, મૃત્યુ પહેલાં રસ્તા પર નિર્વસ્ત્ર હાલતમાં દેખાયો રાજકુમાર જાટ

Gondal Rajkumar Jat Suspicious Death case: રાજકોટના ગોંડલના ગુમ થયેલા યુવકના શંકાસ્પદ મોતના મામલે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે આ કેસમાં યુવકના મોતનું રહસ્ય વધું ઘૂંટાતું જઈ રહ્યુ છે. ત્યારે હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. હવે આ કેસમાં યુવકના મૃત્યુ પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં યુવક રસ્તા પર […]

Image

ભાજપના ગુંડા નેતાઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીના નિયંત્રણમાં નથી :અમિત ચાવડાના ગોંડલના યુવકના મોત મામલે ભાજપ સરકાર પર પ્રહાર

Gondal:ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં ગોંડલ પોલીસ મથકમાં (Gondal Police) એક પિતાએ પોલીસમાં અરજી કરી હતી કે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે મોટરસાયકલ ઉભુ રાખતા નેતાના માણસોએ તેમને અને તેમના પુત્ર રાજકુમાર જાટને બંગલામાં લઈ જઈને માર માર્યો હતો.જે બાદ તેમનો પુત્ર ઘરેથી ગૂમ થયો […]

Image

ગોંડલના ગુમ થયેલા યુવક રાજકુમાર જાટના મૃત્યુ મામલે પોલીસે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું ?

Gondal:ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં ગોંડલ પોલીસ મથકમાં (Gondal Police) એક પિતાએ પોલીસમાં અરજી કરી હતી કે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે મોટરસાયકલ ઉભુ રાખતા નેતાના માણસોએ તેમને અને તેમના પુત્ર રાજકુમાર જાટને બંગલામાં લઈ જઈને માર માર્યો હતો.જે બાદ તેમનો પુત્ર ઘરેથી ગૂમ થયો […]

Image

Gondal Fake King : ક્ષત્રિય આંદોલનમાં આવેલ ગોંડલ સ્ટેટના રાજવી નકલી, ગોંડલ સ્ટેટમાંથી આ મામલે કોને કર્યો ખુલાસો ?

Gondal Fake King : આજે પણ સમગ્ર ગુજરાત હોય કે પછી દેશમાં સૌરાષ્ટ્ર તેના રાજા રજવાડાઓન નામથી ઓળખાય છે. સૌરાષ્ટ્ર તેની સંસ્કૃતિ અને ખુમારી માટે જાણીતું છે. ત્યારે હવે આ જ સૌરાષ્ટ્રના એક રજવાડાના નામે છેતરપિંડી થઇ રહી હોવાની વાત સામે આવી રહી છે. અત્યારસુધી તો નકલી અધિકારી, શાળા, શિક્ષકો, યુનિવર્સીટી અને નકલી ઘી બાદ […]

Image

Gondal નજીક વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 યુવકોના કમકમાટી ભર્યા મોત

Car Accident Near Gondal : ગોંડલ (Gondal) નજીક નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ભયંકર અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં ગોંડલ નજીક નેશનલ હાઇવે (National Highway) પર દેવ સ્ટીલ નજીક બોલેરો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું […]

Image

Ganesh Gondal : જૂનાગઢમાં દલિત યુવકને માર મારવા મુદ્દે ત્રણની ધરપકડ, ગણેશ ગોંડલ હજુ પોલીસ સકંજાથી દૂર

Ganesh Gondal : ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા (MLA Gitaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી માટે જાણીતો છે. ગણેશ ગોંડલે કોંગ્રેસ નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે […]

Trending Video