Girsomnath

Image

Gir Somnath ના દરિયાકાંઠેથી મળ્યું ચરસ, 1150 ગ્રામનું પેકેટ મળી આવતા 110 કિમી દરિયા વિસ્તાર એલર્ટ પર

Gir Somnath : ગુજરાત ખુબ મોટી દરિયાઈ સીમા ધરાવે છે. અને આ જ દરિયાઈ સીમા પરથી ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે. આવા કેસો છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યા છે. આ વખતે સુત્રાપાડાના દરિયાકિનારેથી ચરસ મળી આવ્યું છે. અંદાજે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ ચરસ મળી આવ્યું છે. અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસું પેકેટ મળી આવ્યું […]

Image

girsomnath :વેરાવળ સ્થિતિ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના સરકારે ખાસ કિસ્સામાં 280 કરોડ માફ કર્યા, પુંજા વંશનો સનસનીખેજ દાવો

girsomnath :આમ તો રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા જો સામાન્ય માણસ વેરો ન ભરે તો નળ કનેક્શન કાપી દેવાય છે સીલ મારી દેવાય છે. પંરતુ સરકારને ઉદ્યોગપતિઓ (Businessmen) પ્રત્યે એટલો પ્રેમ વરસ્યો છે કે,વેરાવળ (veravel) સ્થિતિ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના (Grasim Industries) સરકારે ખાસ કિસ્સામાં કંપનીને રાહત આપવા માટે માતબર રકમ માફ કરી દીધી હોવાનું સામે આવ્યું […]

Image

ચૂંટણી પહેલા ધારાસભ્ય કે.સી રાઠોડના કોંગ્રેસ પર આકરા પ્રહાર

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ઉનાના ધારાસભાયાં કે સી રાઠોડે એક સભામાં જાહેર મંચ પરથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોઈનું નામ લીધા વિના જ કે સી રાઠોડે કહ્યું કે, “ઘણા લોકોને ભાજપમાં આવવું છે અને ઘણું બધું જોઈએ છે […]

Image

Girsomnath : તોડકાંડ બાદ જિલ્લા પોલીસ વડા એક્શનમાં, 49 પોલીસ કર્મચારીઓની બદલીનો કર્યો હુકમ

Girsomnath : જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતાં 49 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીના હુકમ કર્યા છે.

Trending Video