Ambaji: રાજ્યમાં દુષ્કર્મની (rape incident) ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. રાજ્યમાં દિકરીઓ હવે સુરક્ષિત નથી રહી. હવે અંબાજીમાં (Ambaji) પણ આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અંબાજીમાં 15 વર્ષિય સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં સગીરાના ઓળખીતાએ તેને અવાવરુ જગ્યાએ લઈ જઈને 6 શખ્સોએ તેના પર […]