Gir Somnath

Image

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ Parimal Nathwaniને પ્રત્યુત્તર

ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ Parimal Nathwaniએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વેળાએ વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તી વર્ધન સિંઘે રાજ્યસભામાં ફેબ્રુઆરી 13, 2025ના રોજ આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી. મંત્રીના નિવેદન અનુસાર ગુજરાતમાં ગીર વિસ્તારમાં […]

Image

કોડીનાર નગરપાલિકાની ચુંટણી પ્રારંભે જ વાતાવરણ ડોહળાયું, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ આમને સામને આવી ગયા

Gir Somnath  :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષો વચ્ચે ગરમાં-ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં ઉમેદવારી કરવાને લઈને ઘણી જગ્યાએ છેલ્લા દિવસે પક્ષોની અંદર વિવાદ થતો સામે આવ્યો હતો. ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે ઉમેદવારો કચેરીમાં વાજતે-ગાજતે પહોંચ્યા હતા, અને છેલ્લે પક્ષમાંથી મેન્ડેટ જ ન આવ્યો તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હવે ઉમેદવારી ફોર્મ ભરાયા […]

Image

Vimal Chudasama : સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચોરવાડથી ભર્યું ફોર્મ, હવે નગરપાલિકાની ચૂંટણીમાં પતિ-પત્ની બંનેએ ઝંપલાવ્યું

Vimal Chudasama : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શરુ થઇ ગયા છે. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. નગરપાલિકાની ચૂંટણીને લઈને એક બાદ એક દરેક પક્ષ નવા પત્તા ખોલી રહ્યા છે. આ સાથે જ હવે ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીમાં દરેક પક્ષમાંથી […]

Image

Somnath -કોડીનાર રેલ પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન, સુત્રાપાડામાં હજારોની સંખ્યામાં ખેડૂતો થયા એકઠા

Somnath : ગુજરાતમાં સરકાર વિકાસના કામો માટે, અને મોટા ઉદ્યોગો સ્થાપવા કે રોડ- રસ્તા બનાવવા માટે ખેડૂતોની જમીન અધિગ્રહણ કરે છે. ખેડૂતો જે જમીન પર વર્ષો થી ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. તે જમીન સરકાર વિકાસ કરવાના નામે લઈ લે છે. ખેડૂતો દ્વારા સરકારનો વિરોધ પણ કરવામાં આવે છે, પણ સરકાર ખેડૂતોના […]

Image

Gir Somnath : માટી ચોરી કૌભાંડ મામલે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા મેદાને, નેતાઓ અને અધિકારીઓને ઉઘાડા પાડ્યાં

Gir Somnath :ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર (Gir Somnath Collector) દિગ્વિજયસિંહ જાડેજા (Digvijay Singh Jadeja) પોતાના આખા બોલા સ્વભાવને લઈને જાણીતા છે તેઓ અવાર નવાર  ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર ખાણો સહિતની કામગીરી પર અંગે અવાજ ઉઠાવતા હોય છે ત્યારે આજે ફરી એક વાર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ માટી ચોરી કૌભાંડ મામલે પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને ગીરસોમનાથના બરૂલા ગામે […]

Image

Gir Somnath Police : ગીર સોમનાથમાં દારૂના જથ્થાના નાશ સમયે પોલીસ કર્મચારીની લાલચ, બેગમાં દારૂની બોટલ નાખતા જ…..

Gir Somnath Police : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ જે રાજ્યમાં દારૂની છૂટ છે તેના કરતા તો વધારે દારૂબંધીવાળા રાજ્યમાં દારૂ મળી આવે છે. રાજ્યમાં જો કાયદાનું પૂરતું પાલન થતું હોય તો દારૂ લાવવો ઘણો મુશ્કેલ બને છે. રાજ્યમાં બુટલેગરો પોલીસને હપ્તો આપી પોતાનો દારૂનો ધંધો ચલાવે છે. અને સાથે જ સરકારનો નિયમ છે […]

Image

Gir Somnath : ગીર સોમનાથના ખેડૂતોને ઇકો સેન્સિટિવ ઝોન મામલે સમજાવવા કલેક્ટર મેદાને, સરકારે લોકોને સમજાવવા પોતાના પ્રતિનિધિઓને મેદાને ઉતાર્યા

Gir Somnath : ગીર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાના 196 ગામડાઓ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો થોડા દિવસોમાં ગીરસોમનાથમાં મોટું સંમેલન પણ યોજવાની તૈયારી કરી રહ્યાં છે. ઇકો સેન્સિટિવ ઝોનના લીધે વનવિભાગની કનડગત વધશે, ખેતરની આજુબાજુના વૃક્ષો કાપી નહિ શકાય, ખેતરમાં બોર માટે […]

Image

Gir Somnath Collector : ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહનો વધુ એક વિડીયો વાયરલ, જાહેરમાં અધિકારીઓને ખખડાવતા નજરે ચડ્યા

Gir Somnath Collector : ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ પોતાના આક્રમક સ્વભાવને લીધે જાણીતા છે. તેઓ પોતાની કામગીરીને લઈને પણ વિવાદમાં જોવા મળતા હોય છે. પહેલા પણ તેમના ઉગ્ર બોલચાલના વિડીયો પણ વાયરલ થયેલા છે. દિગ્વિજયસિંહનો આજે પણ એક વિડીયો સામે આવ્યો છે. પરંતુ આ વીડિયોમાં તેઓ અધિકારીઓને પ્રજાના પ્રશ્નો મામલે ખખડાવતા જોવા મળી રહ્યા છે. […]

Image

SC on Somnath Demolition : સોમનાથ મંદિર પાસે મેગા ડિમોલિશન, SCએ કહ્યું, અમારા આદેશનો અનાદર થશે તો અધિકારીને જેલમાં મોકલીશું

SC on Somnath Demolition : સોમનાથમાં થયેલ બુલડોઝર કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. ત્યારે આજે આ મામલે આજે આ સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, જો કોર્ટના આદેશની અવમાનના થશે તો સંબંધિત અધિકારીને જેલમાં મોકલવામાં આવશે. સુનાવણી દરમિયાન […]

Image

Somnath Demolition : સોમનાથ મેગા ડિમોલિશનને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી, કહ્યું, “જમીન સોમનાથ ટ્રસ્ટ પાસે જ રહેશે”

Somnath Demolition : ગુજરાતમાં હમણાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે રાત્રે અચાનક સોમનાથમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. આ ડિમોલિશનમાં અંદાજે 102 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેની અંદાજીત બજાર કિંમત 320 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ દબાણ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ […]

Image

ઈકોઝોનના કાયદાના વિરોધમાં હવે ભાજપ નેતાઓ પણ ઉતર્યા, આપ નેતા પ્રવિણ રામે કહ્યું- ‘અમારી નહીં તો તમારા નેતાઓની તો સાંભળો સરકાર’

ecozone law:  કેન્દ્ર સરકાર (central government) દ્વારા ઇકોઝોન (ecozones) માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામડાઓનો સમાવેશ થતાં ખુબ મોટા પાયે ગ્રામ્ય લેવલ પર આક્રોશ જોવા મળી રહ્યો છે, તેમજ આ આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે,ગઈ કાલે તાલાલા ,વિસાવદર અને ખાંભાના અનેક સરપંચોએ ગ્રામસભામાં ઇકોઝોનની વિરુદ્ધમાં ઠરાવ પસાર […]

Image

Somanath Demolition : સોમનાથમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વાયરલ વિડીયો મામલે આપ્યો ખુલાસો

Somanath Demolition : ગુજરાતમાં સરકાર ગેરકાયદેસર બાંધકામો સામે મોટી કાર્યવાહી કરી રહ્યું છે. શુક્રવારે રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરીમાં લાગેલા છે. કાટમાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર-ટ્રોલીઓ તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદેસર બાંધકામો […]

Image

સોમનાથ મંદિર નજીક તંત્રનું મેગા ડિમોલિશન, ધાર્મિક સ્થળો પર કાર્યવાહી થતા હંગામો, મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત

Somnath demolish : ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશનની (Mega demolition) કાર્યવાહી કરવામા આવી રહી છે. સોમનાથમાં (Somnath) ગેરકાયદે બાંધકામો સામે ગુજરાત વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. કાટમાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર-ટ્રોલીઓ તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી […]

Image

Gir Somnath : ગીરસોમનાથ કલેક્ટરના એક નિર્ણયે લીધો આ મહિલાનો ભોગ, વિમલ ચુડાસમાએ લગાવ્યા ગંભીર આક્ષેપો

Gir Somnath : ગીર સોમનાથમાં મકાન ડિમોલિશનની નોટિસ મળતા એક મહિલાએ આપઘાત કરી લીધો હતો. આ મામલો આપઘાત બાદ વધારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે ગીર સોમનાથમાં આ મહિલાના મોતના મામલે કોંગ્રેસ નેતા વિમલ ચુડાસમા આગળ આવ્યા છે. જેને લઈને તેમણે કલેકટર પર આક્ષેપો કર્યા છે. અને આ પરિવારના લોકોને મદદ કરવા પણ સરકારને માંગ […]

Image

Toll Tax in Gir Somnath : કેન્દ્ર સરકારના નિયમોની ઐસીકી તૈસી કરતા તંત્રની કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ

Toll Tax in Gir Somnath : કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) દ્વારા લોકસભામાં આપેલા નિવેદન મુજબ બે ટોલનાકા વચ્ચેનું અંતર 60 કિ.મી. હોય છે. આમ છતાં કોઈ સ્થળે ઓછા અંતરે ટોલનાકુ હોય તો વાહન ચાલકોએ અહી ટોલ આપવાનો થતો નથી. ત્યારે કેન્દ્ર સરકારના નિયમો જાણે ગીરસોમનાથનું તંત્ર ગોળીને પી ગયુ હોય […]

Image

Gir Somnath: આ બંને ચંગુ-મંગુનું સેટિંગ ચાલે છે…જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ

Gir Somnath: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા કોંગ્રેસમાં (Congress) ફરી એક વાર કકળટ શરુ થયો છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે (Karshan Barad) રાજેશ અને વિમલ ચુડાસમા (Rajesh Chudasma) પર બળાપો ઠાલવ્યો છે. આ સાથે તેમના પર મોટા આક્ષેપ પણ લગાવ્યા છે જેથી ફરી એક વાર ગીર સોમનાથ જિલ્લામા રાજકારણમાં ભારે ગરમાવો જોવા […]

Image

Gir Somnath : 2 વર્ષે મળ્યો ન્યાય ! 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

Gir Somnath :  ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાની કોડીનાર (Kodinar) તાલુકાની 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ (rape case) આચરી તેણીની હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા મળી છે.આ નરાધમે બળાત્કાર ગુજરી ત્યારબાદ તેની હત્યા કરી લાશને બહાર અવાવરું જગ્યામાં ફેંકી દીધી. જે બાદ પરિવારજનો અને સમાજના લોકોએ આ આરોપીને ઝડપથી કડકમાં કડક સજા થાય તેવી માંગ […]

Image

Gir Somnath : ગીર સોમનાથમાં ડિમોલિશનની કામગીરીને લઈને રાજકારણ ગરમાયુ, ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ

Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં હાલ ડિમોલિશન (Demolition)ની કામગીરી ચાલી રહી છે. હવે આ મામલે રાજકારણ ગરમાયુ છે. ગીર સોમનાથ (Gir Somnath)માં ડિમોલિશન મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. ડિમોલિશન મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. ખાસ તો આ ડિમોલિશન (Demolition) કોંગ્રેસના મતવિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે વધારે […]

Image

Gir Somnath : રાજેશભાઈ ચાલો આજે તો પાંચ વર્ષનો હિસાબ થઈ જ જાય : પૂંજા વંશ

Gir Somnath : જૂનાગઢ (Junagadh) સાંસદ રાજેશ ચુડાસમાની (Rajesh Chudasma)ધમકી ભર્યા નિવેદનને લઈને ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. સુત્રાપાડાના (Sutrapada)પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ (Rajesh Chudasma) કહ્યુ હતુ કે, રાજેશ ચુડાસમા વિજય થયા બાદ અપાયેલી ગર્ભિત ધમકીના વિવાદિત નિવેદન પર કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે. આ મામલે કોંગી નેતા પુંજા […]

Image

Junagadh : જૂનાગઢમાં પોલીસની ખુલ્લેઆમ દાદાગીરી, ટોલ ટેક્સ માંગતા કર્મચારીને માર્યો માર

Junagadh : ગુજરાત તો હવે જાણે પોલીસની ગુંડાગીરીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રોજ પોલીસ (Police)ની ગુંડાગીરીનો કોઈને કોઈ કિસ્સો સામે આવતો રહે છે. આજે આવું જ કંઈક બન્યું છે જૂનાગઢમાં. ગુજરાત પોલીસના સત્તાના દુરુપયોગના કેસ સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક કેસ આજે જૂનાગઢના વંથલીથી સામે […]

Image

Junagadh ના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ભાજપના જ કાર્યકરે કરી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Complaint against Rajesh Chudasama: લોકસભાની ચૂંટણી (Loksabha Election) પહેલા જ વિવાદમાં આવેલ સાંસદ રાજેશ ચુડાસમામાં (Rajesh Chudasama) ફરી પોતાના ધમકી ભર્યા નિવેદનને લઈને વિવિાદમાં આવ્યા છે. સાંસદે જાહેર કાર્યક્રમમાં વિરોધીઓ માટે ધમકી ઉચ્ચારી હતી કે, કે ભાજપ હિસાબ કરે કે ના કરે પરંતુ મને જે નડ્યા છે તેને હું નહીં મુકું.ત્યારે તેમની આ ધમકીને પગલે […]

Image

Gir somnath: MLA વિમલ ચુડાસમાએ સ્થાનિક પોલીસ પર આક્ષેપ કરતો પત્ર લખ્યો, જાણો સમગ્ર મામલો

Gir somnath: ગીર સોમનાથના (Gir somnath) કોંગ્રેસના (Congress) ધારાસભ્ય વિમલ ચુડાસમાએ (Vimal Chudasma) તેમના વિસ્તારમાં ચાલતા દારૂ, સટ્ટા, ડ્રગ્સ, જુગાર મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)અને DGP વિકાસ સહાયને પત્ર લખ્યો છે. ગઈ કાલે જ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસના વખાણ કર્યા હતા. ત્યારે ગુજરાતમાં ખરેખર દારુ, ડ્ગ્સ અને જુગાનું કેટલું દુષણ છે તે અંગે […]

Image

Loksabha Election 2024 : કોડીનારમાં યુવા મતદારના પ્રશ્નથી પૂર્વ સાંસદના છૂટ્યા પરસેવા, કહ્યું, મત આપીએ છીએ તો સવાલ પૂછવાનો અધિકાર પણ છે.

Loksabha Election 2024 : દેશમાં લોકસભા ચૂંટણીઓનો (Loksabha Election) માહોલ જામ્યો છે. લોકશાહીના મહાપર્વની દેશમાં ઉજવણી ચાલી રહી છે. સમગ્ર દેશમાં આ ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાત (Gujarat)માં દરેક પક્ષ ચૂંટણી જંગમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં દરેક પક્ષો પોતાની જાહેરસભાઓ ગજવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ (Gir somnath)ના કોડીનાર (Kodinar)માં […]

Image

દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો કારસો નિષ્ફળ! વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું, 9 ખલાસીઓ ધરપકડ

Gir Somnath: વેરાવળ બંદરેથી 350 કરોડોનો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યું હતું. જે મધ્યરાત્રીના બાતમી આધારે પોલીસે ઝડપી પાડ્યું છે. એક કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે. વેરાવળમાંથી 350 કરોડનું હેરોઈન ઝડપાયું ગુજરાતમાં ફરી એક વાર દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો કારસો નિષ્ફળ નિવડ્યો છે. […]

Image

ગજવા-એ-હિંદ મોડ્યૂલ કનેક્શન મામલે Gujarat સહિત 4 રાજ્યોમાં દરોડા

પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસની તપાસના ભાગરૂપે આ દરોડા

Image

રાજ્યમાં નેતાઓ જ નથી સુરક્ષિત તો જનતાનું શું ? દિવાળી પહેલા BJP નેતાના ઘરે તસ્કરોએ કર્યો હાથ સાફ

ગીર સોમનાથમાં ભાજપ નેતા નેતા કેશુભાઈ જાદવના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે.

Image

જ્ઞાન સહાયક યોજનારૂપી રાવણના પુતળાનું દહન, જુઓ Video

ગ્રામ્ય વિસ્તારના કોઈ જ્ઞાન સહાયક ઉમેદવારે ખેતરમાં જ્ઞાન સહાયકરૂપી રાવણના પુતળાનું દહન કર્યું

Image

રાજ્યમાં હાર્ટ એટેકનો હાહાકાર ! વધુ 3 લોકોએ હાર્ટ એટેકથી ગુમાવ્યા જીવ

રાજ્યમાં આજે 3 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં હાર્ટ એટેકથી 2 લોકોના નિધન થયા છે.

Trending Video