Gir Somnath : ગીર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાના 196 ગામડાઓ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો થોડા દિવસોમાં ગીરસોમનાથમાં મોટું સંમેલન પણ યોજવાની તૈયારી કરી રહ્યાં છે. ઇકો સેન્સિટિવ ઝોનના લીધે વનવિભાગની કનડગત વધશે, ખેતરની આજુબાજુના વૃક્ષો કાપી નહિ શકાય, ખેતરમાં બોર માટે […]