Vav By Election : ગુજરાતના બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ વાવ બેઠક પર આજે ઉમેદવારી ભારવાનો છેલ્લો દિવસ છે. છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુતનું નામ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આ મામલે કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ અને નારાજગી સામે આવી છે. આ બેઠક માટે ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરશી રબારીના નામ કોંગ્રેસમાંથી સૌથી વધુ રાજકીય ચર્ચાનો વિષય […]