geniben thakor news today

Image

Geniben Thakor : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અપાઈ નોટિસ, સરકારે તપાસ કર્યા વગર કેમ ફટકારી નોટિસ ?

Geniben Thakor : ગુજરાતમાં હાલ વાવ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મળતા ગેનીબેન સાંસદ બની ગયા અને ધારાસભ્ય પદ ખાલી થયું હતું. જે મુજબ સાંસદ બની જતા તેમણે ધારાસભ્યને મળતા દરેક અધિકાર છોડવા પડે. અને હવે સાંસદ ગેનીબેન ઠાકોરના નામે ગાંધીનગરમાં ધારાસભ્યને મળતા […]

Image

ભાજપ ઉમેદવાર મુકશે પરંતુ તેની પાસે કોઈ પાવર નહીં હોય, તે પાણી પણ ઉપરના નેતાને પૂછીને પીવે છે : ગેનીબેન ઠાકોરે ભાજપ પર સાધ્યુ નિશાન

Banaskantha : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવ (vav) બેઠકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી […]

Trending Video