Congress MP Ganiben Thakor : ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) ફાયરબ્રાન્ડ માનવામાં આવતા સાંસદ ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) આ દિવસોમાં ખુબ ચર્ચામાં રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં (Loksabha Election) ભાજપની (BJP) હેટ્રિક રોકવામાં સફળતા મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોરમાં નવો જ ઉત્સાહ આવ્યો છે. ગેનીબેન ઠાકોર સંસદમાં (Parliament) જનતાના મુદ્દાને ઉઠાવી રહ્યા છે. અગાઉ તેમણે ચાંદીપુરા વાયરસનો (Chandipura […]