Shankracharya : ભારતમાં હિન્દૂ ધર્મના રક્ષકો અને આધાર શંકરાચાર્યજીને માનવામાં આવે છે. દેશના ચાર મઠ આવેલા છે જે હિન્દૂ ધર્મની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. આ ચાર મઠમાં શંકરાચાર્યજી બિરાજે છે. ત્યારે ઉત્તરાખંડના જ્યોતિષમઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી અમદાવાદના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં સોલા ભાગવત ખાતે ગૌ ધ્વજ ભારત યાત્રાના કાર્યક્રમમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ ગૌમાતાને લઈને વડાપ્રધાન […]