garba. Navratri

Image

Jamnagar: ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમતા યુવકોને જોઈ લોકો થયા મંત્રમુગ્ધ, 72 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત

Jamnagar Navratri: જામનગરના (jamnagar) યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 72 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો આ પરંપરા નિભાવી રહ્યા છે. જેમાં આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમવામાં આવે છે. જામનગરના યુવાનોનું પરંપરાગત મશાલ રાસ રમી આકર્ષણનું કેન્દ્ર બન્યા જામનગરમાં 72 વર્ષથી ચાલતી શ્રી પટેલ યુવક […]

Trending Video