Salman Khan: ફિલ્મ સ્ટાર સલમાન ખાન (Salman Khan)ના ઘરે ફાયરિંગ કેસમાં લગભગ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ આ કેસમાં ‘મામા’ નામની વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આખરે આ ‘મામા’ કોણ છે, ક્રાઈમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે. પરંતુ તે અંગે કોઈ […]