gang rape case

Image

Surat ના બહુચર્ચિત માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટનો નિર્ણય, બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા

Mangrol gang rape case :સુરતના (Surat) માંગરોળમાં (Mangrol )  થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.હવે બંને તેમના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે. નોંધનીય છે કે કોર્ટે આ કેસમાં ૧૩૦ દિવસમાં ઝડપી ટ્રાયલ ચલાવીને ન્યાય અપાવ્યો હતો.પોલીસે ગેંગ રેપ કેસમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી […]

Image

માંગરોળ ગેંગરેપ કેસમાં 130 દિવસમાં પીડિતાને મળ્યો ન્યાય, બંન્ને આરોપીઓ દોષિત જાહેર, સોમવારે થશે સજાનું એલાન

Mangrol gang rape case: સુરતના (Surat) માંગરોળમાં (Mangrol) થયેલા ચકચારી ગેંગરેપ કેસમાં (gang rape case) કોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે સાડાચાર મહિના પહેલાં, નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં ઝડપી ટ્રાયલ ચલાવી 130 દિવસમાં ચુકાદો આપ્યો છે.આ બંને આરોપીને સોમવારે સજાનું એલાન કરાશે. મહત્વનું છે કે, આ કેસમાં […]

Image

Surat Gang Rape Case : માંગરોળ ગેંગરેપ કેસના આરોપીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

Mangrol Gang Rape Case : સુરતથી (Surat) એક મોટા સમાચાર સામે આવ્યા છે. માંગરોળ ગેંગરેપ કેસના ત્રણ આરોપીઓમાંથી એક આરોપીનું મોત નિપજ્યું છે. જાણકારી મુજબ શિવશંકર ઉર્ફે દયાશંકર Surat ચૌરસિયા નામના આરોપીને શ્વાસ લેવામાં તકલીફ થતાં સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો.જ્યાં તેની તબિયત વધુ લથડતા મોત થયું હતું. માંગરોળ દુષ્કર્મ કેસના બે પૈકી […]

Image

Surat Case : સુરતમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના, જિલ્લા પોલીસ વડાએ તાપસ મામલે શું કહ્યું ?

Surat Case : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાત પોલીસ કે કાયદો જાણે મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ નીવડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજા નોરતે વડોદરામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી હતી. અને ગઈકાલે રાત્રે સુરતના માંગરોળમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેને લઈને […]

Image

ગુજરાત ફરી થયું શર્મસાર ! વડોદરા જેવી પેટર્નથી સુરતની સગીરાને 3 નરાધમોએ બનાવી શિકાર

gang rape incident in surat : હાલ નવરાત્રીનો (Gujarat) પર્વ ચાલી રહ્યો છે આ નવરાત્રીમાં ઠેર-ઠેર મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે.તેવામાં મા આદ્યશક્તિના પર્વમાં જ્યાં દીકરીઓ પૂજવામા આવે છે ત્યારે આ પાવન પર્વમાં દીકરીઓ પર અત્યારની ઘટનાઓ પણ સામે આવી રહી છે હજુ તો વડોદરામા સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને સજા પણ મળી […]

Image

Vadodara Rape Case : સંસ્કારી નગરીમાં જ હવે દીકરીઓ નથી સુરક્ષિત, વડોદરામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

Vadodara Rape Case : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જસદણ દુષ્કર્મ કેસ અને દાહોદ કેસ તો ચર્ચાનો વિષય બન્યો જ છે. પરંતુ આ બે જ દુષ્કર્મની ઘટનાઓ નથી. પરંતુ આવી તો દરરોજ ઘટના બને છે. પણ આ બધી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ […]

Trending Video