Surat: રાજ્યમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. વડોદરા બાદ હવે સુરતમાં પણ આવી ઘટના સામે આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે સુરતના માંગરોળમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેને લઈને પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ મામલે સુરત જિલ્લા પોલીસ વડાએ તપાસને લઇ માહિતી આપી […]