UN Meeting: યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વિશ્વ સમુદાયને મતભેદો ઉકેલવા અને રાજદ્વારી પ્રગતિ માટે મહાત્મા ગાંધી દ્વારા બતાવેલા માર્ગને અનુસરવાનું આહ્વાન કર્યું હતું, અને કહ્યું હતું કે વિશ્વમાં વધતા તણાવ વચ્ચે ગાંધીજીના શાંતિના સંદેશે નવી પ્રાસંગિકતા પ્રાપ્ત કરી છે. યુએનના વડાનો સંદેશ ગુરુવારે અહીં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન દ્વારા આયોજિત એક ખાસ સ્મારક કાર્યક્રમ […]