Gandhi Ashram

Image

Kite Festival 2026 : PM મોદી અને જર્મન ચાન્સેલરે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ, બંનેએ પતંગ ચગાવી કરાવી શરૂઆત

Kite Festival 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર આજે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો અને કેટલાક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ […]

Image

Gandhi Ashram ખાતે PM મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે મુલાકાત, ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

Gandhi Ashram : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મેર્ઝ આજે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે PM મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા કરવામાં આવી. ચાન્સેલર બન્યા પછી મેર્ઝની આ એશિયાની પહેલી મુલાકાત છે. ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

Image

Amrutbhai Modi : પ્રખર ગાંધીવાદી અમૃતભાઈ મોદીનું અવસાન, 43 વર્ષ સુધી ગાંધી આશ્રમના સેક્રેટરી પદ પર રહ્યા હતા

Amrutbhai Modi : ગાંધી આશ્રમના 43 વર્ષ સુધી સેક્રેટરી પદ પર રહેલા અમૃતભાઈ મોદી (Amrutbhai Modi)નું અવસાન થયું છે. 90 વર્ષની જૈફ વયે એક પ્રખર ગાંધીવાદીનું નિધન થયું છે. આ સાથે જ ગાંધીવાદીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમણે ડિસેમ્બર 2023માં જ ગાંધી આશ્રમના સેક્રેટરી પદ પરથી રાજીનામુ આપ્યું હતું. તેમણે રાજીનામુ આપ્યું હતું. તે સમયે […]

Image

જ્ઞાન સહાયકોએ બાપુ સામે ઠાલવી વેદના; ગોરા અંગ્રેજો પણ આવા જુલમ નહોતા કરતા

ગાંધી જયંતિના દિવસે ગાંધી આશ્રમ ખાતે જ્ઞાન સહાયક ઉમેદવારોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો

Trending Video