Rajkot:રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા (rajkot mayor nayanaben pedhadia) હાલ મહાકુંભ પ્રવાસને લઈને ખુબ ચર્ચામાં છે.તેઓ કુંભયાત્રા માટે સરકારી ગાડી લઈને ગયાં હતા અને તેમાય મેયરની ગાડી પર કપડા સુકાવેલ ફોટો સામે આવતા વિવાદ સર્જાયો હતો.ત્યારે આ મામલે હવે મેયર નયનાબેન પેઢડિયા સામે આવ્યા છે અને આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે.જેમાં તેમણે આક્ષેપ લગાવ્યા હતા […]