France Election- ફ્રાન્સની 7 જુલાઈએ હાઈ-સ્ટેક લેજિસ્લેટિવ ચૂંટણીના બીજા રાઉન્ડમાં મતદાન બંધ થવાના ત્રણ કલાક બાકી છે, મતદાનનો તાજેતરનો આંકડો 59.71% છે. મતદાનના દિવસે આ સમયે 1981 પછી સૌથી વધુ મતદાન થયું છે.