Chotaudepur: છોટાઉદેપુરમાં (Chotaudepur) પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ( MP Ramsingh Rathwa) ભત્રીજાની ગોળી મારી હત્યા કરી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં કવાંટ (Kawant) તાલુકાના પીપલદી (Pipaldi) ગામે પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતા મોત નિપજ્યું છે. રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત […]