forest guard

Image

Gandhinagar: ફોરેસ્ટ બીટ ગાર્ડનાં ઉમેદવારો ફરી એક વાર ઉતર્યા મેદાને, ઉમેદવારોની પોલીસે કરી ટિંગાટોળી

Gandhinagar: ફોરેસ્ટ ગાર્ડની ભરતીના (forest beat guard) મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2022માં આવેલી ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી હજુ સુધી પૂર્ણ થયેલ નથી. GSSSB દ્વારા ફોરેસ્ટનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ જોડે મોટાપાયે અન્યાય થયો છે જેથી વિદ્યાર્થીઓમાં ઘણી નારાજગી છે. આ મામલે પહેલા પણ તેઓ વિરોધ કર્યો […]

Image

સરકાર બધા વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કેમ નથી કરતી ?દાળ આખી કાળી જ હોય એવું લાગી રહ્યું છે: પ્રવીણ રામ

GSSSB Forest Guard Result 2024: ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board)દ્વારા ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ નવું કટ-ઓફ લિસ્ટ (cut-off list) અને 25 ગણા ઉમેદવારો સાથે ફોરેસ્ટની નવી યાદી જાહેર કર્યા બાદ આજે ઉમેદવારો માટે નોરમોલાઈઝ માર્કસ (Normalized marks) જાહેર કરાયા છે. જો કે, આમાં ઉમેદવારો ફોરેસ્ટ ભરતીમાં વન રક્ષક પરીક્ષાનાં વ્યક્તિગત માર્કસ […]

Image

ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો માટે નોરમોલાઈઝ માર્કસ જાહેર કરાયા, ઓરીજનલ માર્કસ ન જાહેર કરાતા ઉમેદવારોએ ગૌણ સેવાનો લીધો ઉધડો

GSSSB Forest Guard Result 2024: ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board)દ્વારા ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ નવું કટ-ઓફ લિસ્ટ (cut-off list) અને 25 ગણા ઉમેદવારો સાથે ફોરેસ્ટની નવી યાદી જાહેર કર્યા બાદ આજે ઉમેદવારો માટે નોરમોલાઈઝ માર્કસ (Normalized marks) જાહેર કરાયા છે. જો કે, આમાં ઉમેદવારો ફોરેસ્ટ ભરતીમાં વન રક્ષક પરીક્ષાનાં વ્યક્તિગત માર્કસ […]

Image

Ahmedabad : ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો માટે આપ પાર્ટીનું અમદાવાદમાં રસ્તો રોકો આંદોલન, પ્રમુખ બ્રીજરાજ સોલંકી અને કાર્યકર્તાઓની અટકાયત

Ahmedabad : ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનામાં (Forest Guard Exam) થયેલા ગોટાળા મુદ્દે છેલ્લા ઘણા દિવસથી યુવાનો ગાંધીનગર (Gandhinagar) ખાતે આંદોલન (Protest) ચલાવી રહ્યા છે ઉગ્ર વિરોધ કર્યા બાદ સરકારે (Government) ઉમેદવારોની એક માંગ સ્વીકારીને કુલ 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરી છે.જો કે ઉમેદવારોની મુખ્ય માંગ તો તે છે કે, સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ જ નાબુદ […]

Image

Gandhinagar: ગૌણ સેવા પસંદગી મંડળે 25 ગણા ઉમેદવારોની યાદી કરી જાહેર, યુવરાજસિંહે કહ્યું, અમારી માંગણી હજીપણ…

Gandhinagar:  ફોરેસ્ટ ગાર્ડના (Forest Guard ) ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ નવું કટ-ઓફ લિસ્ટ (cut-off list) જાહેર કરવામાં આવ્યું છે.જાહેરાત મુજબ ગૌણ સેવા પસંદગી મંડળે (GSSSB) 25 ગણા ઉમેદવારો સાથે ફોરેસ્ટની નવી યાદી જાહેર કરી દીધી છે. ગઈ કાલે ગૌણ સેવા પસંદગી મંડળે આ યાદી જાહેર કરી હતી. ગૌણ […]

Image

રાજકોટમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને લઈને વિરોધ, NSUIના કાર્યકરોએ કલેક્ટર ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ કરતા થઈ ઝપાઝપી

Rajkot :  ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં (Forest Beat Guard Exam)  જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા આજે પ્રદેશ NSUI પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી રાજકોટ કલેક્ટર કચેરી (Rajkot collector office) ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવ્યું હતું. જેમાં NSUIના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિરોધ નોંધાવી રહ્યા હતા આ દરમિયાન જ્યારે તેઓ કલેક્ટર ઓફિસની અંદર જવા […]

Image

Gandhinagar: ઉગ્ર આંદોલન બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગ સ્વીકારી , શું હવે આંદોલન પુરુ થયું ?

Gandhinagar: ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) ના વિવાદ મામલે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં  (Gandhinagar) ઉમેદવારોના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. ઉમેદવારોની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ગાંધીનગર સેકટર 11 રામકથા મેદાનમાં (ramkatha maidan) વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આ દરમિયાન ઉમેદવારોની સાથે વિદ્યાર્થી નેતા […]

Image

Gandhinagar: આખી રાત ફોરેસ્ટ ઉમેદવારોના ધરણાં, વહેલી સવારમાં જ ઉમેદવારોની અટકાયત

Gandhinagar: ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) ભરતીનો વિવાદ હવે વધુ વકરતો જઈ રહ્યો છે. કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (CBRT) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનો આરોપ લગાવવાં આવી રહ્યોછે. આ પરીક્ષા પદ્ધતિથી અનેક છબરડા થયા છે. અને ગૌણ સેવાએ પણ તે સ્વીકાર્યું છે ત્યારે ઉમેદવારો આ પદ્ધતિને રદ કરવાની માંગ […]

Image

Forest Beat Guard : ભાજપના ધારાસભ્યોએ વન અને પર્યાવરણ મંત્રીને લખ્યો પત્ર, ઉમેદવારી માંગ સ્વીકારવા કરી વિનંતી

Forest Beat Guard :  ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) ભરતીનો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (CBRT) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. આ પરીક્ષા પદ્ધતિથી અનેક છબરડા થયા છે. અને ગૌણ સેવાએ પણ તે સ્વીકાર્યું છે ત્યારે ઉમેદવારો છેલ્લા કેટલાય દિવસોથી આ પદ્ધતિને રદ કરવાની […]

Image

Gandhinagar: રામકથા મેદાનમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ઉગ્ર વિરોધ, ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં

Gandhinagar: ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) ભરતીનો વિવાદ હવે વધુ વકરતો જઈ રહ્યો છે. કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (CBRT) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનો આરોપ લગાવવાં આવી રહ્યોછે. આ પરીક્ષા પદ્ધતિથી અનેક છબરડા થયા છે. અને ગૌણ સેવાએ (GSSSB) પણ તે સ્વીકાર્યું છે ત્યારે ઉમેદવારો આ પદ્ધતિને રદ કરવાની […]

Image

Forest Beat Guard Exam : ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાના માર્કસ GSSSB કરશે જાહેર, તો વિદ્યાર્થીઓ શા માટે કરી રહ્યા છે વિરોધ ?

Forest Beat Guard Exam : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા (Forest Beat Guard Exam)ના પરિણામને લઈને વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. આ પરીક્ષાનું સીધું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો હતો. અને વિદ્યાર્થીઓએ માત્ર પાસ થયેલ ઉમેદવારો જ નહિ પરંતુ પરીક્ષા આપેલ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવાની […]

Image

GSSSB Forest Guard: ગૌણ સેવાના અધ્યક્ષ હસમુખ પટેલે ફોરેસ્ટના ઉમેદવારો માટે કરી મોટી જાહેરાત, શું હવે વિવાદનો આવશે અંત ?

GSSSB Forest Guard: ગુજરાતમાં ગૌણ સેવા ભરતી બોર્ડ (Gujarat Subordinate Service Selection Board) દ્વારા લેવાયેલ ફોરેસ્ટ ભરતી (Forest Recruitment) બાબત તથા વર્તમાન પરીક્ષા પધ્ધતિ CBRT નાં કારણે વિદ્યાર્થીઓમાં રોષ છે. આ પરીક્ષા પદ્ધતિમાં અનેક છબરડા સામે આવતા વિદ્યાર્થીઓ આ પદ્ધતિને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ સાથે ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard […]

Image

GSSSB Exam : CBRT પદ્ધતિ બંધ કરવાની માંગ સાથે યુવરાજસિંહ અને ઉમેદવારો પહોંચ્યા ગૌણસેવા પસંદગી મંડળ ઓફિસે

GSSSB Exam : છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા (Gaunseva ) દ્વારા CCE, ફોરેસ્ટ, સર્વેયર, એકાઉન્ટ એન્ડ સબ ઓડિટર. અને મહાનગરપાલિકા ની અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, […]

Trending Video