Gujarat News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 ની જગ્યાઓ પર સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એટલું જ નહીં, મુખ્યમંત્રીએ અગ્નિવીરોને ભરતી માટે શારીરિક તંદુરસ્તી કસોટીમાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય લીધો છે, અને તેમને ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષ સુધીની છૂટ આપવાનો પણ નિર્ણય લીધો […]