Gandhinagar: ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) ભરતીનો વિવાદ હવે વધુ વકરતો જઈ રહ્યો છે. કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (CBRT) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનો આરોપ લગાવવાં આવી રહ્યોછે. આ પરીક્ષા પદ્ધતિથી અનેક છબરડા થયા છે. અને ગૌણ સેવાએ (GSSSB) પણ તે સ્વીકાર્યું છે ત્યારે ઉમેદવારો આ પદ્ધતિને રદ કરવાની […]